SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬] બે ઉપવાસ કરીને, પવિત્ર પરિણામ સાથ જિનદેવ, શુભ લેશ્યાએ ચડતા, શિબિકા ઉપર ચડે દેવ. ૧ સિંહાસન પર બેસે, બે પડખે શકને ઈશાન રહી, મણિરત્ન દંડવાળા, ચામર ઢેલે સ્વહાથ ગ્રહી. ૧૧ પહેલાં તે શિબિકાને, ઉપાડે માણસે સહર્ષ થઈ, તે પછી સુર અસુર ગરૂડ, નાગ ઉપાડે સુસજજ રહી. ૧૨ પૂર્વ દિશાએ દે, દક્ષિણમાં અસુર ઉચકે શિબિકા, પશ્ચિમ બાજુ ગરૂડે, નાગ રહે ઉત્તરે ધરતા. ૧૩ ગગન બિરાજે દેવથી, શોભે સરસવનું જેમ વનખંડ, કણિયર કે ચંપકનું, વન શોભે પુષ્પ વિકસંત. ૧૪ પડહ ભેરિને ઝાલર શંખાદિક, લાખ વાજીયાં વાજા, ગગનતળ ધરણિતળમાં, અવાજ પસર્યો અતિ ઝાઝા. ૧૫ તત વિતત ઘનશુષિરએ, ચારે જાતિ તણું બહુ વાજા, નાટક સાથે દે, વજાડવા વલગિયા ઝાઝા. ૧૬ તે કાલે તે સમયે શિયાળાના પ્રથમ માસે પ્રથમ પક્ષે માગશર વદિ ૧૦ ના સુવ્રત નામના દિવસે વિજય મુહર્ત ઉત્તરાફાગુની નક્ષત્ર આવતાં પૂર્વમાં છાયા વળતાં છેલા પહેરમાં પાણી વગરના બે અપવાસો કરી એક પિતનું વસ્ત્રધારી સહસ વાહિની ચંદ્રપ્રભા નામની શિબિકા ઉપર ચડી દેવ મનુષ્ય તથા અસુરની પર્ષદાઓ સાથે ચાલતા ચાલતા ક્ષત્રિયકુંડપુર સંનિવેશના મધ્યમાં થઈને જ્યાં જ્ઞાતખંડ નામે ઉદ્યાન હતું
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy