SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૨ ] सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं - इह खलु थेरेहिं भगवंतेहिं पंचविहे उग्गहे पन्नत्ते, तं०- देविंद उग्गहे १ रायउग्गहे २ गाहावइउग्गहे ३ सागारियउग्गहे ४ साहम्मियउग्ग०५, एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ( सू० १६२ ) उग्गहपडिमा सम्मत्ता || अध्ययनं समाप्तं सप्तमम् ॥ २-१-७-२ ॥ સુધમા સ્વામી જંબુસ્વામીને કહે છે કે ભગવાન મહાવીરે આ ઉદ્દેશામાં ખતાવેલા દેવેન્દ્ર વિગેરેના મવગ્રહ સારી રીતે સમજીને સાધુએ પાળવા. ( એ સાધુની સાધુતા છે ) અવગ્રહ પ્રતિમા નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું તથા આચારાંગની પહેલી ચલા સમાપ્ત થઈ. सप्तसप्तिकाख्या द्वितीया चूला । પહેલી ચલિકાનાં સાત અધ્યયન કહ્યાં હવે બીજી ચૂલિકા કહે છે તેના પહેલી સાથે આ પ્રમાણે સંબંધ છે. ગઇ ચૂલામાં વસતિના અવગ્રહ બતાવ્યો, તે સ્થાનમાં રહીને કેવા સ્થાનમાં કાર્યોત્સર્ગ તથા સ્વાધ્યાય ઉચ્ચાર પેસાબ વિગેરે કરવા તે અહીંઆ ખતાવે છે. આ ચૂલામાં સાત અધ્યયન છે એવુ નિયુક્તિકાર બતાવે છે. सत्तिक्कगाणि इक्कस्तरगाणि पुत्र भणियं तहिं ठाणं । उद्धट्ठाणे पगयं निसीहियाए तहिं छक्कं ॥ ३२० ॥ સાત અધ્યયનામાં બીજા ઉદ્દેશા નથી, માટે એક સર
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy