SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [८] भिक्खू गाहावती उपसंकमित्तु वएजाअहमाउसंती समणा! तुभट्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा पाणाई भूयाइं जीवाई सत्ताई समारब्भ समुहिस्स कीयं पामिचं" इत्यादि. આ બધાને આશ્રયીને ૧૧ પિંડેષણાઓ રચી છે, તથા તેજ બીજા અધ્યયનમાં પાંચમા ઉદ્દેશામાં આ સૂત્ર છે. ___ “से वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं उग्गहं च कडासण" इति. तेभा पत्र in पाहछन सेवाथी १२ मेषः। લીધી, પાતરાં લેવાથી પાàષણ લીધી છે, અવગ્રહ શબ્દથી અવગ્રહ (ઈંદ્ર વિગેરેને પાંચ પ્રકારને) છે તે લીધી કટાશન લેવાથી શય્યા લીધી. તે જ પ્રમાણે પાંચમું અયન સાવંત નામનું છે, તેના ચૅથા ઉદ્દેશામાં આ સૂત્ર છે. गामाणुगामं दूइजमाणस्स दुजायं दुप्परिकंतं इत्यादि मा सूत्रथा 'इ' समिति सपथी पपी. तेथी ઈર્યા અધ્યયન રચ્યું છે. તથા છઠ્ઠા અધ્યયનના પાચમા ઉદ્દે शाम सा सूत्र. - आइक्खड विहयइ किट्टर धम्मकामी આથી ભાષા જાત અધ્યયન રચ્યું છે તેમ તું જાણ. ર૮લા सत्तिकगाणि सत्तवि निज्जूढाई महापरिनामी। सत्थपरिन्ना भावण निज्जूढा उ धुय विमुत्ती ॥ २९० ।। आयारपकप्पो पुण पञ्चक्खाणस्स तइयवत्थूओ। आयारनामधिजा वीसइमा पाहुडच्छेया ॥ २९१ ॥
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy