SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] ણીય દેખવા યોગ્ય અથવા તે જે ગુણ હોય, તેને ઉદ્દેશી. બોલાવે, કે તેનાથી તે નાખુશ ન થાય. - તથા મુનિએ કોટ કિલ્લા ઘર વિગેરે જોઈને એમ ન કહેવું કે આ રૂડા બનાવેલા છે, ખુબ બનાવ્યા છે ફાયદાકારક છે, અથવા તમારે આવા કરવા લાયક છે, એવા પ્રકારની બીજી પણ અધિકરણ ને અનુમોદનારી સાવધ ભાષા બોલવી નહિ. ' છતાં જરૂર પડે, તે કહેવું, કે મહા આરંભથી આ કરેલ છે, તથા બહુ મહેનત કરેલ છે, તથા પ્રાસાદ વિગેરે રમણિક દેખવાયેગ્ય છે, સરખી બાંધણીવાળા ભીતા છે, વિગેરે નિરવ ભાષા બોલવી. से भिक्खू वा २ असणं वा० उवक्खडियं तहाविहं नो एवं वइज्जा, तं० सुकडेत्ति वा सुठुकडे इ वा साहुकडे इ वा कल्लाणे इ वा करणिज्जे इ वा, एयप्पगारं भासं सावज्जं जाव नो भासिज्जा ॥ से भिक्खू वा २ असणं वा ४ उवक्खવિશે પાય પર્વ વા, સંગ્રામસિ વા નાવાडेत्ति वा पयत्तकडे इ वा भद्दयं भद्देति वा ऊसढं ऊसढे इवा रसियं २ मणुन्नं २ एयप्पगारं भासं असावज्जं जाव माf or II (પૂ શરૂ૭) - સાધુએ કઈ જગ્યાએ રસોઈ તૈયાર થએલી જોઈ હોય તે એમ ન કહેવું કે પકવાન્ન સારાં કર્યા છે, સારાં તન્યાં છે,
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy