SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ [२००] मीति परुक्खवयणं वइजा, इत्थी वेस पुरि सोवेस नपुंसगं वेस एयं वा चेयं अन्नं वा चेयं अणुवीइ निट्ठाभासी समियाए संजए भासं भासिन्जा, इच्चेयाइं आययणाई उवातिकम्म ॥ अह भिक्खू जाणिजा चत्तारि भासजायाई, तंजहा-सच्चमेगं पढमं भासजायं १ बीयं मोसं २ तईयं सच्चामोसं ३ नेर सञ्चं नेव मोसं नेव सच्चामोसं असञ्चामोसं नाम तं चउत्थं भासजायं ४ ॥ से बेमि जे अईया जे य पडप्पन्ना जे अणागया अरहंता भगवंतो सव्वे ते एयाणि चेव चत्तारि भासजायाइं भासिसु वा भासंति वा भासिस्संति वा पन्नविंसु वा ३, सब्वाइं च णं एयाई अचित्ताणि वण्णमंताणि गंधमंताणि रसमंताणि फासमंताणि चओवचइयाई विप्परिणामधम्माइं भवंतीति अक्खायाई ॥ सू० १३२) साधुने 241 मत:४२म अपन थमेसा (हम् આ પ્રત્યક્ષ સમીપ વાચી શબ્દવડે બતાવેલ હોવાથી) તથા જોડાજોડ વાણી સંબંધી આચાર તે વાગાચાર (વાણુના આચાર) સૂત્રકાર બતાવે છે, તે સાંભળીને તથા હૃદયમાં જાણુંને ભાષા સમિતિ વડે તે સાધુએ વચન બોલવું તે હવે વિગત વાર કહે છે. - તેમાં પ્રથમ આવી ભાષા ન બોલવી, તે અનાચરિત ભાષાનું વર્ણન કરે છે, તે ન બોલવા ગ્ય અનાચાર કહે છે, એટલે જે કોધથી વાચા બોલે છે, જેમકે તું ચર છે દાસ છે! તથા કેટલાક માનથી બેલે છે, જેમકે હું ઉત્તમ જાતિને છું તું અધમ જાતિને છે, તથા માયાથી લે છે જેમકે હું માં
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy