SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [१८] से तत्थ पयलमाणे वा २ रुक्खाणि वा गुच्छाणिवा गुम्माणि वा लयाओ वा वल्लीओ वा तणाणि वा गहणाणि वा हरियाणि वा अवलंबिय २ उत्तरिजा, जे तत्थ पाडिपहिया उवागच्छंति ते पाणी जाइजा २, तओ सं० अवलंबिय २ उतरिजा तओ स० गामा० दू०॥ से भिक्खू वा० गा० दुइजमाणे अंतरा से जवसाणि वा सगडाणि वा रहाणि वा सचकाणि वा परचक्काणि वा से णं वा विरूवरूवं संनिरुद्धं पेहाए सइ परक्कमे सं० नो उ० से णं परो सेणागओ वइजा आउसंतो! एस णं समणे सेणाए अभिनिवारियं करेइ, से णं बाहाए गहाय आगसह, से णं परो बाहाहिं गहाय आगसिजा, तं नो सुमणे सिया जाव समाहीए तओ सं० गामा० दू०॥ (सू० १२५) તે ભિક્ષ નદીના પાણીમાંથી નીકળેલ હોય, તે વખતે જે ઉન્માર્ગે જઈને ગારાથી ખરડેલા પગે લીલા ઘાસને છેદીને કે વાંકું વાળીને તથા ખેંચી કાઢીને પિતાના પગ સાફ કરવાના ઈરાદાથી વનસ્પતિને દુઃખ દે તે એ કપટનું નિંદિત કાર્ય છે, માટે તેમ ન કરવું, પણ પ્રથમથી તદ્દત ઓછા ઘાસવાળો માર્ગ જો, અચિત્ત જગ્યામાં જઈ પ્રથમ બતાવ્યા પ્રમાણે ગારે દૂર કરો, પછી બીજે ગામ વિહાર કરે, .. साधुने विडा ४२di भाभा १५ ( seal ) इतिह (ખાઈ) પ્રાકાર (કેટ) તરણ અર્ગલ અર્ગલપાસક ખાડા ગુફા (કેતર) ઓળંગવાના આવે, તે છતી શક્તિએ તેવા સીધા માર્ગે ન જવું; પણ દૂરના ખાડા વિનાના રસ્તે જવું,
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy