SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૭ ] આ ત્રણ વાત પહેલા ઉદ્દેશામાં છે, બીજા ઉદ્દેશામાં નાવ વિગેરેમાં ચડનારનું છલન (પ્રક્ષેપણ) વર્ણવશે, અને જંઘાસંતાર પાણીમાં યતના રાખવી, તથા જુદા જુદા પ્રશ્નમાં સાધુએ શું કરવું. તે અહીં કહે છે, तइयंमि अदायणया अप्पडिबंधो य होइ उवहिंमि । वजेयव्वं च सया संसारियरायगिहगमणं ॥ ३१२ ॥ ત્રીજા ઉદેશામાં જે કંઈ પાણી વગેરે સંબંધી પૂછે, તે જાથતો હોય છતાં ન જાણવાપણું બતાવવું તે અધિકાર છે, તથા ઉપધિમાં અપ્રતિબંધપણું રાખવું, તે કદાચ ચોરાઈ જાય તો પણ સ્વજન પાસે અથવા રાજગ્રહમાં ફરીયાદ કરવા ન જવું, હવે સૂવાનુગમમાં અખલિત વિગેરે ગુણોવાળું સૂગ ઉચ્ચારવું તે આ પ્રમાણે છે. ___ अब्भुवगए खलु वासावासे अभिपवुढे बहवे पाणा अभिसंभूया बहवे बीया अहुणाभिन्ना अंतरा से मग्गा बहुपाणा बहुबीया जाव ससंताणगा अणभिकता पंथा नो विनाया मग्गा सेवं नच्चा नो गामाणुगामं दुइ जिजा, तओ संजयामेव वासावासं उवलिइजा ॥ ( सू० १११) । | મુખ્યત્વે વર્ષરતુ આવે છતે અને વરસાદ વરસે છતે સાધુએ શું કરવું, તે કહે છે. અહીં વર્ષાકાળ અને વૃષ્ટિ આ-- શ્રયી ચાર ભાંગા થાય છે, તેમાં સાધુઓને આજ સમાચારી છે. એટલે નિર્ચાઘાત તે અષાઢ ચોમાસું આવ્યા પહેલાંજ ઘાસ, ફલક, ડગલ, ભસ્મ માત્રકાદિને પરિગ્રહ કરે, અર્થાત્
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy