SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૯] સ્વયં આપે, અથવા સાધુ યાચના કરે, અને આપે તે લઈને વાપરે. ત્રીજી પ્રતિમા–જેને ત્યાં ઉતર્યો હોય, તેના ઘરમાં જ તેવું કંઈ આસન મળે તે લઈને વાપરે, પણ જે ન મળે તે તે ગ૭માં રહેલ અથવા જિન કલ્પી વિગેરે હેય તે ઉત્કટુક આસને બેસીને અથવા પદ્માસન (પલાંઠી મારીને) વિગેરેથી રાત્રી પૂરી કરે - अहावरा चउत्था पडिमा-से भिक्खू वा अहासंथडમેજ સંથાલ નાજ્ઞા કા– પુતિરું જ સિદ્ધ થા अहासंथडमेव, तस्स लाभे संते संवसिजा, तस्स अलाभे उक्कडुए वा २ विहरिजा, चउत्था पडिमा ४॥ (सू० १०२) આ પ્રતિમા ધારી સાધુ જ્યાં ઉતયો હોય, ત્યાં પત્થરની શિલા અથવા લાકડાનું સુવા ગ્ય પાટી€ વિગેરે મળે અને ગૃહસ્થ પાસે યાચતાં મળે તે વાપરવું, નહિ તે ઉકદુક અથવા પલાંઠી મારીને રાત પૂરી કરવી. इच्या णं चउण्हं पडिमाणं अन्नयरं पडिमं पडिवजमाणे तं चेव जाव अन्नोऽन्नसमाहीए एवं च णं विहरंति।। (सू०१०३) આ ચારે પ્રતિમાઓમાંની કઈ પણ પ્રતિમાને સ્વીકારના સાધુ હોય તે બીજી પ્રતિમા સ્વીકારનારને નિદે નહિ, કારણ કે તે બધા જિનેશ્વરની આજ્ઞાને અવલંબીને સમાધિથી રહે છે. से भिक्खू वा० अभिकंखिजा संथारगं पञ्चप्पिणित्तए,
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy