SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના, આ ભાગમાં બીજે કંધ અને આચારાંગ સૂત્ર સમાપ્ત થાય છે, રિક અધ્યયનમાં શું વિષય છે તે નિયુક્તિકારે બરોબર બતાવેલ છે, તે વિષય અનુક્રમણિકામાં પણ ટુંકમાં જેવાશે. આ સાધુનો આચાર દરેક સાધુ સાધીએ સમજીને પાળવાને છે, અને તે પ્રમાણે વર્તન કરવાથી આ લેકમાં શાંતિ, નિર્ભયતા અને કીર્તિ પ્રાપ્ત થાય છે, પરભવમાં મેક્ષ પ્રાપ્તિ અથવા ઉચ્ચ કેટીનું દેવપણું પ્રાપ્ત થાય છે, પ્રથમ સ્કંધને ખુલાસે આ સ્કંધમાં હોવાથી ટીકા કે નિકિત વિશેષ નથી, મૂળ સૂત્ર વિશેષ છે. તેમ દશ વૈકાલિકમાં સારાંશ આવી જ વાથી વાંચનારને પુનક્તિ જેવું પણ લાગશે, પણ દશવૈકાલિક સુત્ર પાછળથી ઉધરેલું હોવાથી અને તે ગાથા રૂપે હેવાથી યાદ કરવા માટે વધારે ઉપગી છે, અને આ વિચારવા માટે છે, તેમ જે વિષય હૃદયમાં કતરી રાખવા જેવો છે તેને વારંવાર વાંચીએ તોપણ તે લાભદાયી છે. - એમ જાણીને આ ભાગ બહાર પાડ્યો છે - સાધુના આચારથી તથા જેનશૈલીથી અનભિન્ન હરમન જેકોબી કાશયે અભક્ષ્ય સંબંધી પામાં વિપરીત લખેલું છે, અને જેન લેકને પણ ભ્રમણામાં પાડ્યા હતા, તેઓનું સમાધાન પણ આ ભાગમાં - વેશેષ ખુલાસાથી બહાર પાડયું છે. આ આ દરેક ભાગે સાધુઓને વિચરવાના સ્થળોમાં જ્ઞાન ભંડારમાં
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy