SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૦] થતાં બીજા સોબતી સાધુને કહે કે આ સારું ભેજન તમે લેઈને માંદા સાધુને આપે, અને જે તે ન ખાય, તે તમેજ ખાઈ લે જે, આ પ્રમાણે માંદાની વેયાવચ્ચ કરનાર ને કહેતાં તે સાધુ માંદા માટે આહારલેઈને વિચાર કરે કે, આ સારૂં મિષ્ટાન વિગેરે સ્વાદિષ્ટ વસ્તુ હું ખાઈશ, પછી તે માંદા પાસે જઈને સારે આહાર છુપાવીને માંદાને કહે કે આ આહાર તમને આપતાં વાયુ વિગેરે વધી જશે માટે તમારે ખાવા ગ્ય નથી, કારણ કે આ અપથ્ય છે. એટલે તેના આગળ આહારનું પાત્રુ મુકી કહે કે તમારે માટે સાધુએ આહાર આપે છે, પણ આ તે લૂખો છે, તીખો છે, કહે છે, કષાયેલે ખાટ મધુર છે, તે અમુક રોગ ઉત્પન્ન કરે તેવું છે. માટે તમને તેનાથી ઉપકાર થાય તેમ નથી, આ પ્રમાણે કહી માંદાને ડરાવીને–ઠગીને પિતે ખાઈ જાય તે માટે કપટ કર્યું. કહેવાય, તેવું પાપ સાધુએ ન કરવું, ત્યારે તેણે શું કરવું ? તે કહે છે – જેવું હોય તેવું માંદાને દેખાડવું, અર્થાત્ કપટ કર્યાવિના તેને અનુકુળ હૈય તે બધે આહાર સમજાવીને આપી દે. भिक्खागा नामेगे एवमाहंसु-समाणे वा वसमाणे वा गामाणुगामं दूइजमाणे वा मणुन्नं भोयणजायं लभित्ता से य भिक्खू गिलाइ से हंदह णं तस्स आहरह, से य भिक्खू नो भुजिजा आहारिजा, से णं नो खलु मे अंतराए आहरिસામ, ગા ગાયતા કવામિ (જૂ દર)
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy