SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) લીધે પાણીનું બિંદુ પણ ન ગળતું હોવાથી તેઓ પાણિપાત્ર કહેવાય છે. પાણિ એટલે, હાથ. અને હાથમાં જ ભોજન લઈને કરે છે. તેમને પાત્રો વિગેરેને સાત પ્રકારને નિગ હેતે નથી; (કારણકે, તે તેમને અભિચડ છે.) તથા, કેલ્પત્રય પણ ત્યાગેલ છે. ફક્ત તેમને રજોહરણ, તથા મુખવસ્ત્રિકા (ઘે, અને મુહપત્તિ) માત્ર હોય છે તેવા અચેલ જિન-કલ્પીમુનિને ઉપર કહેલ આર્તધ્યાન વસ ફાટવા-સાધવા વિગેરે સંબંધી ન હોય. (કારણકે, ધમવસ તેના અભાવથી ધર્મ-ફાટવું વિગેરેને અભાવ છે. જ્યારે, ધર્મી હેય; ત્યારે, ધર્મ છે , એ ન્યાયને ઉત્તમ માર્ગ છે.) તથા, જિન-કલ્પમુનિને આવું પણ ન હોય. કે હું બીજું નવું વસ યાચીશ; એ બધું પૂર્વમાફક જાણવું. વળી, જેને જિન-કલ્પી જેવી લબ્ધિ ન હોય તે સ્થવિર કલ્પ-સાધુ હાથમાંથી પાણી વિગેરેનું બિંદુ નીચે પડે છે તેથી, તેઓ પાત્રના નિગમુક્ત હોય છે, અને વસાના ક૫ પ્રમાણે ત્રણમાંથી કેઈપણ એક વસ્ત્ર હેય; તે મુનિ પણ વસ્ત્ર વિગેરે જીર્ણ થવાથી કે, નાશ થવાથી નવું ન મળે ત્યાં સુધી આર્તધ્યાન ન કરે, તથા, જે અલ્પપરિકમ (નિસ્પૃહી) હેાય; તેવાને સેય-દેરે ફાટેલાને સાંધવા માટે પણ શોધવાનું ન હોય,( જેને ઊપદેશ
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy