SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) आगंतुकं सप्तममष्टमंतु जलोदरं चेति भवंतितानि ॥१॥ આ બધા અનિલ (વાયુ) વિગેરે એકેકથી કે સમુદાયથી ૧) વાયુને (વાતેદર) ૨ પિત્તને (પિતદર) ૩ કફને. (કદર) તથા ૪ સંનિપાત (કઠેદર) પાલીહ (બરેબની ગાંઠ) ૫ ઉદર રોગ (કાચબી અકૃત વિગેરે) ૬ અદ્ધગુદ (અજીર્ણશ) ૭ આંગતુક તાવ સાથે ઉદર રોગ (જીર્ણ જવર) ૮ જલદર એ આઠ રેગ પટના છે, વાસંમતિ હે શિષ્ય! તું મુંગા અથવા મન્મના (બડું) બેલનારાને જે, ! તે ગર્ભના દોષથી અથવા પછવાડેથી ૬૫ પ્રકારના મુખનારેગે સાત આયતન (સ્થાન) માં થાય છે, તે આયતન નીચે મુજબ છે. (૨) હેઠ, ૩ દાંતનું મૂળ, (૪) દાંત, ૫ જીભ, ૬ તાળવું, ૭ કંઠ એ બધાં મળીને સાત છે, તેમાં બે હેઠના આઠ રેગ છે, દંતમૂળમાં ૧૫, દાંતના આઠ છે, જીભના ૫ છે, તાળવાના ૯ છે, કંઠમાં ૧૭ અને બધાની સાથે મળીને ત્રણ છે. કુલ ૬૫ છે, “મૂળત્તિ. શુન્યપણું શ્વયથુ (સજાને) રેગ વાત પિત્ત શ્લેષ્મ સંનિપાત રક્ત અને અભિઘાત (ભાર લાગવા) થી છ પ્રકારનો છે, કહ્યું છે કે – शोफः स्यात् षड्विधो घोरो, दोषै रुषेध लक्षणः જ કરો arts or for
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy