SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૨ ) સુભગ દુભગ સુસ્વર દુ:વર અનાદેય, અયશ કીતિ નિર્માણ નીચ ગાત્ર કાઇ પણ એક વેઢનીય કમ ખપાવે છે. અને છેલ્રા સમયમાં તે ૧ મનુષ્ય ગતિ ૨ પચે દ્રિય જાતિ ૩ ત્રસ ૪ ભાદર ૫ પર્યાપ્ત ૬ સુભગ ૭. આદિય ૮ શ: કીર્તિ ૯ તિ કર નામ ૧૦ કોઇ એક વંદનીય કમ ૧૧ આયુ ૧૨ ઇંચ ગાત્ર એ બાર પ્રકૃતિઓ તીર્થંકર ખપાવે છે, અને કાઇ આચાર્ચને મતે અનુપૂર્વી સહિત તેર પ્રકૃ તિઓ ખપાવે છે, અને તીથ કર ન હોય, તે પ્રથમ બતાવેલી ખાર અથવા અગ્યાર્ ખપાવે છે, સપૂર્ણ ક્રમ ક્ષય કર્યો પછી તુ જ અસ્પૃશ ગતિએ એકાંતિક આત્યંતિક અનાળાધ લક્ષણ વાળા સુખને અનુભવતા સિદ્ધ સ્થાન જે લાકના અગ્ર ભાગે છે, ત્યાં પહોંચે છે. હવે ઉપસહાર કરતાં તીર્થંકરના આ સેવનથી ખીજા જીવાને પ્રાચનતા થાય, તે બતાવવા કહે છે. एवं तु समणुश्चिन्नं, वीरवरेणं महाणु भावेणं जं अणुचरितु धीरा, सीवमचलं जन्ति निवाणं ॥૨૪॥ આ પ્રમાણે કહેલી વિધિએ જ્ઞાનાદિ ભાવ ઉપધાન અથ તપને વીરવદ્ધમાન સ્વામીએ સ્વય' આર્યાં છે, તા ખીજા પણ માક્ષાભિલાષીએ આદરવા ( ગાથા) બ્રહ્મચર્ય અધ્યયનની નિયુક્તિ સમાપ્ત થઈ.
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy