SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૭) (ત્રણે ગાથાને અર્થ સરળ હેવાથી ટીકા નથી તે પણ ટુંકામાં લખીએ છીએ) બધા તીર્થકરેને તપ શાસ્ત્રમાં ઉપસર્ગ રહિત બતાવે છે (પાર્શ્વનાથને છેડે હેવાથી ગ નથી) પણ વદ્ધમાન સ્વામીને તપ ઉપસર્ગવાળા જાણ. (તેમને સંગમ દેવતા વિગેરેના ઘણા ઉપસર્ગ આવેલા છે, ાર૭૭ | તીર્થકર દીક્ષા લીધા પછી તુર્ત મન પર્યવ જ્ઞાન પ્રકટ થતાં ચાર જ્ઞાનવાળા થાય છે, દેવતા ગોથી પૂજાય છે, નિશ્ચયે મેક્ષમાં જનારા છે, તે પણ પિતાનું બળ વીર્ય ન ગાવતાં તપ વિધાનમાં ઉદ્યમ કરે છે, ૨૭૮ તે બીજા સામાન્ય ગીતાર્થ સાધુ વિગેરે એ (તપને ફાયદે જાણ્યા પછી) અને મનુષ્યપણાનું જીવન સપક્રમ (વિનોવાળું હેવાથી શા માટે તપમાં યથાશક્તિ ઉદામ ન કરે? - હવે અધ્યયનને અર્વાધિકાર બતાવીને ઉદેશાનો અર્થધિકાર કહે છે– ' યા ? હિષા ૨ રાઇ 3, . () વિજા (૪) ૨ | तव चरणेणऽहिगारो. વાસુદેહુ ના ૨૮ના ચરણુચરાય તે ચર્યા, એટલે “વદ્ધમાન સ્વામીના વિહારને આ પહેલા ઉદેશામાં વર્ણવે છે.
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy