SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ (२००) પાળે, અને વસહિત સંયમ પાળતાં તેને તૃણના ફરશે ફરશે, તથા ઠડ તાપી ડાંસ મચ્છરના ફરશો દુઃખે દે તેવા એક જતના કે જુદી જુદી જાતને ભેગવવા છતાં પોતે - અલ રહી કર્મનું લાઘવપણું માને, અને તેમાંજ સમત્વ માને, વળી પ્રતિમધારી સાધુજ વિશેષ અભિગ્રહ ધારણ કરે, તે આ પ્રમાણે કે હું બીજા પ્રતિમાઘારી મુનિઓને કિંચિત આપીશ, અથવા તેમની પાસેથી લેઈશ એ કઈ પણ જતને અભિસહ ધારણ કરે, તેની ભેગી કહે છે, • जस्स गं भिक्खुस्स एवं भवइ-अहं च खलु अन्नसिं भिक्खूणं असणं वा ४ आहह दलइस्मामि आहडं च साइजिस्सामि १ जस्स ण भिक्खुस्स एवं भवइ-अहं च खलु अन्नामि भिक्खुणं असणं वा ४ आह दलइस्लामि आहडं चनो साइस्मामि २ जस्तणं भिक्खुस्स एवं भवइ अहं च खलु असणं वा ४ आहट्ट नो दलइस्सामि आहडं च साइजिमामि ३ जस्स गं भिक्खुसम एवं भवइ अहंच खलु अन्नेसिं भिक्खूगं असणं वा ४ आहट्नो दलइस्सामि आहडं च नोसाइजिस्सामि ४, अहं च खलु तेण अहाइरितेण अहे साणिजण अहापरिग्गहिएणं
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy