SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ લખમાજી જીવણજી પુસ્તકાદ્વાર ફેડે ગ્રન્થાંક ૧ ॐ नमो वीतरागाय । આચારાંગ સૂત્ર ભાષાંતર. ( ભાગ ૪ થા. ) (તાખ્ય નામનું છઠ્ઠું અધ્યયન. ) પાંચમુ. અધ્યયન ત્રીજા ભાગમાં કહ્યું, હવે છઠ્ઠું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સબધ છે. ગયા મધ્યચનમાં લેાકમાં સાર ભૂત સત્યમ અને મેક્ષ મતાન્યેા છે, અને તે નિઃસંગતા સિવાય સત્યમ ન હોય, તથા કમ દૂર કર્યા વિના મેાક્ષ ન થાય. તેથી કમ દૂર કરવા આ ત તે કમ ધાવાનુ: ખતાવવા કહે છે. આ સંબધે આવેલા ત નામના અધ્યયનના ચાર અનુયાગ દ્વાર થાય છે, તેમાં પ્રથમ ઉપક્રમ છે. તે ઉપક્રમમાં અર્થાધિકાર એ ભેદે છે, અધ્યયનના અ અધિકાર અને ઉદ્દેશાના અર્થાધિકાર છે, તેમાં અધ્ય યનના અર્થાધિકાર ૧લા અધ્યયનમાં કહેલ છે, અને ઉદ્દેશાને અર્થાધિકાર કહેવા નિયુક્તિકાર કહે છે, पढमे नियम विणणा, कम्माणं बितियए तयगंमि; उवगरण मरीराणं चउत्थए गारव तिगस्स ॥ २५० ॥ પહેલા ઉદ્દેશામાં પેાતાનાં જે સગાં છે, તેઓનુ વિઘ્ન ન ( મેહ ત્યાગ ) કરવા જોઇએ. બીજા ઉદ્દેશામાં ઘાતીકમ ને
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy