SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૭) વિનાશ છે. પણ, સર્વથા જીવના વિનાશ નથી; એવું સુધર્માસ્વામી કહે છે. આ પ્રમાણે—પાંચમા ઉદ્દેશે સમાપ્ત થતાં, ધૃતામ્ય નામનું છઠ્ઠું અધ્યયન પણ સમાપ્ત થયું. ( ટીકાના લેાક ૮૩૫ છે. ) છઠ્ઠું" અધ્યયન સમાપ્ત. છઠ્ઠા પછી સાતમુ અધ્યયન કહેવું જોઇએ, પણ તે વિચ્છેદ જવાથી આઠમુ વિમાક્ષ નામનુ અધ્યયન કહે છે. अथाष्टमं विमोक्षाध्ययनम् સાતમુ` અધ્યયન મહાપરિજ્ઞા નામનુ હતુ, તે વિચ્છેદ જવાથી તેને મુકી છઠ્ઠા સાથે આઠમાના સંબધ કહેવા જોઈએ, તે આ પ્રમાણે છે. છઠ્ઠા અધ્યયનમાં પોતાનાં ક શરીર, ઉપકરણ તથા ગૈારવત્રિક તથા ઉપસર્ગ સન્માનના વિધૂનન વડે નિઃસ’ગતા બતાવી, પણ જો 'તકાળે સમ્યગ નિર્માણ થાય તાજ તે સફળતા પામે તેથી સમ્યગ્ નિર્માણ (સમાધિ મરણ) ખતાવવા માટે આ આરભ કરે છે. અથવા નિઃસ`ગ વિહારી સાધુએ અનેક પ્રકારના પરિ સહુ ઉપî સહન કરવા, એવુ` છઠ્ઠામાં બતાવ્યું, તેમાં મારણાંતિક ઉપસર્ગ આવે છતે અદીન મનવાળા ખનીતે સમ્યગ્ નિર્વ્યાજ કરવુ, એ વિષય બતાવવા આ આડમું અ
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy