SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ मायावलेहिगोमुत्ति, मेंढसिंगघण वंस मूलसमा। लोभो हलिदकद्दम, खंजणकिमिरायसामाणो ॥२॥ અવલખી (નેતર વિગેરેની છાલ) ગેમુત્રીક ઘેટાનું શીગડું અને વાંસનું થઉ, આ ચારની ઉપમાં વાલી માયા છે. (સંજવલન માયા વાલે જેમ નેતરની છેલ. વાળેલી હોય તે પણ સીધી થઈ જાય છે. તેમ આ માયા વાળ માયાને દૂર કરે છે પણ છેવટની માથાવાળે વાંસના થડીયા માફક કદીપણ કપટ છેડતે નથી) તથા લેભ હલદર કાદવ ખંજન અને કૃમિના રંગ જે છે. (સંજવલનને લેભવાળો જેમ હલદરને રંગ ઝટ જતા રહે તેમ આ લેભીને ઝટ સંતેષ થાય. પણ કૃમિ રોગથી રંગેલા કપડા જેવા લેબીને મરતાં સુધી સંતેષ ન થાય. पक्खचउमासवच्छर, जावजीवाणुगामिणोकमसो। देवणरतिरियणारय, गइसाहणहेयवो भणिया તે ક ષ સંજવલન વિગેરેની સ્થિતિ. એક પખવાડીલ તથા ચાર માસ, એકવર્ષ. અને છેવટના અનંતાનુ બંધીની આખી જીંદગી સુધીની છે. અને તેઓની સંજવલન વાલાની દેવ ગતિ તથા બાકીના ત્રણની અનુક્રમે. મનુષ્ય તિર્યંચ અને નરક ગતિ છે. અર્થાત્ એ કષાયે વાલા છે એ ગતિને પામે
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy