SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) સંધાન સ્થાન દ્રવ્ય વિષયનું પહેલું છે, અને પછીનું ભાવ વિષયનું છે અથવા ભાવ સ્થાન જે કષાયનું સ્થાન છે, તે અહીં લેવું કારણકે તેઓને જ જીતવાપણને અધિકાર છે. - પ્રશ્નો – તેઓનું કયું સ્થાન છે કે જેને આશ્રયીને તે થાય છે. ઉત્તર- શબ્દાદિ વિષને આશ્રયીને તે થાય છે તે બતાવે છે पंचम्लु कामगुणेलु य, सद्दप्करिसरसरूव गंधेतुं । जस्स कासाया वटुंति, मूलढाणं तु संप्तारे नि. गा. રકા - અહીં ઈચ્છા અનંગ રૂપ જે કામ છે. તેના ગુણેને આશચી ચિત્તને વિકાર છે, તે બતાવે છે. તે વિકારે શબ્દ સ્પર્શ-રસ-રૂપ–ગંધ--એમ પાંચ છે-તે પાંચે વ્યસ્ત અથવા સમસ્ત-વિષય સંબધી જે જીવનું વિષય સુખની ઈચ્છાથી અપરમાર્થને દેખનાર સંસાર મી જીવને રાગ દ્વેષ રૂપ અંધકારથી આંખનું તેજ હઠી જવાથી સારા-માઠા પદાર્થ પ્રાપ્ત થતાં કષાયે થાય છે તે મૂળનું સંસાર ઝાડ થાય છે તેથી શબ્દાદિ વિષયથી ઉત્પન્ન થએ કષા સંસાર સંબંધી મૂળ સ્થાન જ છે એને ભાવાર્થ એ છે કે રાગ વિગેરેથી ડામાડોળ થએલ ચિત્તવાલો જીવ પરમાર્થને ન જાણવાથી આત્માને તેની સાથે કંઈ સંબંધ નથી છતાં વિષયને આત્મા
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy