SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૦) લેતાં પ્રથમ સવ જીવને સમાધિ આપવા રૂપ પ્રતિજ્ઞા કરી છે, તે છેવટના ઉચ્છવાસ લેતાં સુધી પાળવી જોઇએ. કહ્યુ છે કે " लज्जां गुणौधजननी जननीमिवार्या; मत्यन्त शुद्ध हृदयामनु वर्तमानाः तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति; सत्य स्थिति व्यसनिनो न पुनः प्रतिज्ञाम् "" ગુણુના સમૂહની માતા તથા અત્યંત શુદ્ધ હૃદેય બનાવનારી જે લજજા છે, તેને શ્રેષ્ઠ માતા માક માનીને તેની પાછળ ચાલનારા તેજસ્વી પુરૂષા ( સાધુઓ ) સુ કરીને પેાતાના પ્રાણ પણ ત્યજે છે, પર`તુ સત્ય સ્થિતિને ચાહનારા તેઓ પોતાની પ્રતિજ્ઞાના ભંગ કરતા નથી. આ પ્રમાણે સુધર્માંસ્વામી જજીસ્વામીને કહે છે કેઃ—મે... ઉપર પ્રમાણે જે કહ્યું; તે મહાવીર પ્રભુનાં ચરણસેવન કરતાં સાંભળ્યુ છે, તે તને કહ્યુ છે. માટે પરિગ્રહથી આત્માને દુર કર; એવુ' જે કહ્યુ છે, તે સ*સારી-વાસનાના ઉચ્છેદ વિના ન થાય; અને તે સ‘સારી-વાસના પાંચ પ્રકારના ઇંદ્રિયાના વિષચરસને અનુસરનારા અભિલાષા છે, અને તે તજવા મુશ્કેલ છે. તેથી કહે છે કેઃ— - कामा दुरतिकमा, जीवियं दुप्पडिवूहगं, ।
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy