SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૧) રહીત બનીને એક ધનમાં જ દૃષ્ટિ રાખનારાજ પાપના મૂળમાં ઉભા રહીને સર્વ ક્રિયાઓ કરે છે કહ્યું છે કે, "धावेह रोहणं तरइ सायरं, भमइ गिरिणि गुंजे सुं। मारेइ पंधवंपिहु पुरितो तो होइ घणलुद्धो ॥१॥ જે ધનને લેમીઓ હોય તે પહાડ ચઢે છે સમુદ્ર તરે છે. પહાડની ઝાડીમાં ભમે છે બંધુઓને પણ મારે છે. अडइ बहुं वहइ भरं, सहइ छुहं पावमायरइ धिट्ठो कुल सील जाइपच्चय, विइं च लोभद्दओ चयइ ।।" ઘણું ભટકે છે ઘણેભાર વહન કરે છે ભૂખને સહે છે પાપ આચરે છે ફળ શીલ જાતિ વિશ્વાસ ધીરજ એ બધાને લેભથી પીડાએલે વૃષ્ટ પુરૂષ ત્યજે છે. તેથી આ પ્રમાણે ઉત્તમ સાધુએ પ્રથમથી લાભ વિગેરેથી દિક્ષા લીધી હોય અને તેવા ભેગ મળતાં લાલચ થાય તે પણ મન દઢ કરીને લેભ વિગેરેને ત્યાગ કરે કેટલાક લેભા વિના પણ દીક્ષાલે છે તે બતાવે છે. विणावि लोभं निक्खम्म एस अकम्मे जाणा पासह, पडिलेहाए नावखह, एस अणगारित्ति पबुबह अहो य राओ परितप्पमाणे कालकालसमुहार इ संजोगट्ठी अट्ठालोभी, आलुपे सहकारे विणिविइचित्ते इत्थ सत्थे पुणो पुणो से आयषले से नाइ
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy