SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૧) नित्यमभ्युद्यतानां, न मनसि न शरीरे दुःख मुत्पाનિત્ત ? પૃથ્વીનાં તળમાં શયન છે તુચ્છ ભીક્ષાનું ભજન, અથવા કુદરતી લેકનું અપમાન, અથવા નીચ પુરુષનાં મહેણાં સાંભળવા આટલું છતાં ઉત્તમ સાધુએ મેટાફળ (મેક્ષને) માટે નિરંતર ઉદ્યમ કરનારા છે. તેમને મનમાં કે, શરીરમાં પૂર્વે કહેલાં કૃય કંઈપણ દુઃખ ઊપજાવી શકતાં નથી. (મેક્ષાથ-સાધુ તેને ગણકારતા નથી.) . तणसंथारनिसण्णोऽवि, मुणिवरो भट्ठ राग भय जं पावइ मुत्तिसुहं, तं कत्तो चकवटीवि ॥२॥" ઘાસના સંથારે બેઠેલે જે મુનિ છે, અને તેણે રાગ-મદ, મેહ ત્યજ્યાં છે, તે મુનિજ મુક્તિ-સુખ પામે છે, તેવું સુખ ચકવર્તી પણ ક્યાંથી પામે અહી ચારિત્ર મેહનીયકર્મના ક્ષય ઉપશમથી જે પુરુવને ચારિત્ર મળ્યું છે, તેને પાછે મેહને ઉદય થતાં ઘેર જવાની ઈચ્છાવાળાને આ સૂત્રવડે ઉપદેશ અપાય છે, અને તે સંબંધમાં જે કારણોથી સંયમમાંથી ભ્રષ્ટ થવાય છે, તે હેતુઓને નિર્યુક્તિકાર કહે છે. बिहउद्देसे अढो उ, संजमे कोह हुज अरहए।
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy