SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય. થયા છતાં ઊંચું ( તરતું ) રહે છે, તેમ સાધુએ નિર્લેપ રહેવું. ૭-૧૦ ક વિજય તથા સૂવમાં આવેલ ગુણ મૂળ તથા - સ્થાનના નિક્ષેપો નિ. ગા. ૧૬૪-૬૭માં છે. ૧૧-૪૬ ૧૬૮થી ૧૮૦ સુધી તેનું વર્ણન છે. કશાયના નિક્ષેપ નિ. ૧૮૧માં છે. " ૭ સંસારને નિ. ૧૮૨ નિક્ષેપે છે. ૪૮-૧૧૨ કર્મના નિક્ષેપા તથા તેની વર્ગનું તથા બંધનું વર્ણન નિ. ગા. ૧૮૩-૮૪ તથા બહારની ગાથાઓમાં છે. લેભીના અશુભ વેપાર સુવ ૬૩ સુધી બતાવે છે. તથા નિ. ૧૮૫-૮૬માં ઉપદેશ અપાય છે કે ઇચિની શક્તિ ન હણાય ત્યાં સુધી ધર્મ સાધી લો. ૧૧૩-૧૨૧ સૂ. ૬૦-૭૦ માં શરીરને મોહ મુકવા કહે છે અને ક્ષણની અમૂલ્યતા બતાવે છે. ૧૨૭ : પ્રથમ ઉદેશો સમાપ્ત થયે. ૧૨૮–૧૪૬ લોભીનાં દુખ વીતરાગીના સુખે બતાવે છે. ૧૪૮ બીજો ઉદેશે સમાપ્ત થયે, ૧૪-૧૫૮ ઉંચ નીચ ગેત્રિને અથવા કોઈ પણ જાતને અહંકાર કે દીનતા ન કરવી. ૧૫-૧૬૦ સમિતિનું વર્ણન. ૧૬-૧૭૬ ખેડવાલા અંગોની દુર્દશા બતાવે છે તે જાણીને શરીરને પણ મોહ ઉત્તમ મુનિઓ મુકી સંસાર તરે છે.
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy