SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ * * J , ' ' , આ તારા ગ્ય અવસર છે, અનાદિ સંસારમાં ઘણા ભવ ભમતાં તને ધર્મ પ્રાપ્તિ થવી ઘણું દુર્લભ છે. માટે છે ધીર! આ સારા અવસરને વિચારીને તું એક મૂહર (૪૮ મીનીટની અંદરને વખત. ) પણ પ્રમાદ વશ ત થશે (મૂળસૂત્રમાં અનુક્રવારને લેપ થયે છે અને તે સ્માણે બીજું. પણ વ્યાકરણ વિરૂદ્ધ આવે તે સમજી લેવું કે. માગધીમાં તથા સંસ્કૃતમાં કંઈક ભેદ છે.) અંતમુહુર્તને વખત બતાવવાનું કારણ એ છે કે. કેવળ જ્ઞાન વિનાના જીને સમય વિગેરેનું બારીક જ્ઞાન નથી તેથી તેટલે લૂખત બતાવ્યું. ખરી રીતે તે એક સમય માત્ર પણ પ્રમાદ ન કરે એ સુગુરૂને ઉપદેશ જાણુ. કહ્યું છે કે. " सम्प्राप्य मानुषत्वं संसारा सारतां च विज्ञस्य किं प्रमादान, चेष्टसे शान्तये सततत् ? ॥१॥ મનુષ્ય પણું પામીને સંસારની અસારતા સમજીને. પ્રમાદથી કેમ બચતે નથી તથા હે જીવ શાંતિના માટે મહેનત કેમ કરતું નથી ? ननु पुनरिदमातिदुर्लभ, मगाध संसार जलधिवि मानुष्यं खद्योतक, तडिल्लताविलसित प्रतिमम् ॥२॥
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy