SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) ધર્માત્માઓને સૂચના. દ્રવ્ય અને જીવન એ કેટલી સલાયમાન વરતુ છે તે જાણવા લખાય છે. ઝવેરી કેસરીભાઈ ખીમચંદ જેઓ જૈન બર્ડીગ ગેપીપુરા કમીટીને મેંબર હતા અને તેમાં વારંવાર પુત્રની માફક વિધાથીઓની સંભાળ લેતા હતા, તેઓ આ આચારાંગનું હેન્ડબીલ ભર્યા પછી દેવ દર્શન કર્યા પછી સાંજની ગાડીમાં બેસતાંજ, કાલ ધર્મ પામ્યા છે. વળી ખીમચંદભાઈ ઉત્તમચંદ જેઓ સુરતની ભેજનશાળાના દેખરેખ રાખનારા હતા અને જેમણે ર૫) રૂ. આ ખાતામાં આપેલ છે તેઓ પુસ્તક મળે તે પહેલાં કાળધર્મ પામ્યા છે એટલા માટે દરેકે ધર્મનું કામ કરવામાં જરા પણ ઢીલ કરવી નહીં. - પુરૂષોતમ માતર અને જાણીતા હતા. તેઓ યુવાન અવસ્થામાં કાળ ધર્મ પામતા તેમના પુસ્તકોને રૂપેણ અટકાવવા સોભાગચંદ લલુભાઇ હરખચંદે પાંત્રીસ રૂપિયા આપી પુસ્તકો ભુરીયાભાઈ છાણચંદની ધર્મશાળામાં આ ભંડાર મારફતે અપાવેલ છે. 'કાલ કરે સે આજ કર, પીછે કરે સો અબ. અવસર તેર જાયેગ, શર કરશે કબ. આચામના બીજા ચાર ભાગે અનુક્રમે નકળશે; તથા દશવિકાલિકના પ્રાયઃ બીજા બે ભાગ નીકળશે; તેમાં જેમને મદદ કરવી હેય; તેમણે ઝવેરી ફકીરચંદ. કપુરચંદ ઉપર સુરત ગોપીપુરામાં લખવું.
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy