SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કwwwwwwwwwwwwwwwwwwww ૨૫ શ્રી શત્રુંજય મહાતીર્થ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન સમવસરણ મહામંદિરની શ્રી અંજનશલાકા-પ્રતિષ્ઠાના પાવન પ્રસંગનું ગીત (હે ત્રિશલાના જાયા.....રાગ) ચિદ્ધાચલના રાજા તારે આંગણું વાગે વાજા, તારી તળેટીમાં સમવસરણના મહામંદિર આજે થાતાજિનશાસનના શિરતાજ એવા નેમિસૂરીશ્વર રાયા, જિનશાસનના નામને એને જગમાં બધે ઉજાળ્યા; ઝગમગતી એની પાટે પધાર્યા, કસ્તરસરી ગુરુરાયા ૧ સુરિમંત્રની આરાધના કરતા કરતૂરસૂરિજીએ દીઠા, દેશના દેતા પ્રભુજીને એને સમવસરણમાં દીઠા; રોજ રોજ શ્રી સમવસરણના સ્વપ્ના એને દીઠા. ૨ સ્વપ્ના સાકાર કરવાની વાત કરતૂરસૂરિજીએ કીધી, પ્રાણપ્યારા ગુરુજીની વાતને ચંદ્રોદયે વધાવી લીધી; શીલા સ્થાપન કરાવી કસ્તુ રસૂરિજી દેવલોકે સીધાવ્યાં. તે રામ લક્ષમણ જેવા શોભી રહ્યા છે બે બાંધવ સૂરીરાયા, માર્ગદર્શક છે. એક ગુરુને બીજા છે મુહૂત દાતા; ચંદ્રોદય અશોકચંદ્ર અમર તપ મા કમળાના જાયા. ૪ આ મંદિરના કાંકરે કાંકરે કુશળચંદ્રના નામ લખાણ, આ મંદિરની સાથે એના પણ નામ અમર રહેવાના એક સો આઠ ને ઉપર તેંતાલીસ એળી અબેલની કરતાં. ૫ ગિરિરાજની ટોચે બેઠા મા મરૂદેવાના જાયા, ગિરિરાજની તળેટીએ બેઠા મા ત્રિશલાના જાયા; પ્રથમ અને અંતિમ પ્રભુને વંદન, શ્વાસમાંહે સે વારા. ૬ For Private and Personal Use Only
SR No.034244
Book TitleParichay Pustika
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 Jain Tirth Bhavan Trust
Publication Year1986
Total Pages35
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy