SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ સહજ સુંદરની રાસકૃતિઓ મદમચ્છર છાંડી સવ મોહ, મંત્રિ કરછ મનિ હાપોહ. ૨૩૮ રુડઉ કરમ કરઈ સંહરાઈ તુ કુણ આતમહત્યા કરી, કુણ લહસ્યઈ કીધઉં વિકરમ્સ, સેવઉં એક નિરામય ધરમ્મ. ૨૩૧ હઉ ગહિલઉં એકલમલ થઈ, પાપ કરું રણાઉ લિજઈ, આવા કેડિ ગમે નર મિલd, રૂખ પડતઈ કે ભાગ ન લઈ. ૨૩૨ સુહ પરિણામ તણ” જે મેલ, મલઆવરણ ટલી ગિઉ હરિ, જાતિઉમરણનઈ પરણામિ, પૂરવભવ દીઠઉ સહિનાણિ. ૨૩૯ જબૂદીપ ખેત્ર વિદેહ, પુંડરગ િનયરી ગુણ ગેહ. ચારિત્રવંત કલાગણ ઠામ, પદમનરિંદ મહાધૂરિ નામ. ૨૪૦ સુખ દુઃખ માહરું જે જણની, તુ નહિ થઈ મહાસતી, વાચા બેલ કરીનઈ ગઈ, આવઈ આજ ભલઉં તુ સહી. ૨૩૩ સંભારી નારી જેતલઈ, પિટિલ પ્રગટ થઈ તેતલઈ, અમૃતવયણિ બેલાવિક કંત, પાલઉ વાચ હવઈ ગુણવંત. ૨૩૪ મૂઢ મે આણિસિ મમતા કિસી, ધરમદય સેનું લિ કસી, ઉડઈ ભયસાયર બૂડતાં, લિઉ તપ સંયમના તૂબડ છતાં. ૨૩૫ એ સંસાર તણઉં પાંજરું, તપ વિણ મિ કી જઈ જાજરૂ, બાહિરિ ભીંતરિ બલતૂ બલઈ, સંયમનીર વિના કિમ ટવી. ૨૩૬ ચારિત્ર ગુણ કેતા કહઉં, ભખ્યાં ભોજન જિમ વાલહઉ, બળહીણાઈ જિમ ગાડલઉં, જિમ રેગીનઈ ઔષધ ભલઉં. ર૩૭ એમ કહી ઉડિક આકાશિ. દેવ જઈ બઈ સુખવાસ, પૂરવ ચઉદ ભલાં અભ્યાસિ. સાતમ સુર થાનકિ તે વસી, ભદ્રામાય તણુઉં ધરિ સૂત્ર, આવિઉ તેતલિનઈ ઘરિ પુત્ર. ૨૪૧ તેતલિનંદન તે હું દુખી આજ થયઉ સઘલી પરિ સુખી, લાધઉં ધમ તણઉં ગુણઘડ ઉપશમ શ્રેણી ભણી હિવ ચડઉં. ૨૪૨ મનિસિ આપણે ધિઉ યતિ, તે રિષિ પાપ નાસવર્ડ રીતિ, ઝાલિ પાંચ મહાવ્રત બહિ, પુહુતઉ સોઈ અમદવન માંહિ. ૨૪૩ પુટરિસિલા પરિ બહુ મુણી, વિદ્યુમુખિ આવઈ વિણભણી, ઝગમગતું બલિ કેવલનાંણ, પાંમા દેવ કરઈ મંડાણ. ૨૪૪ સેવન કમલસિંધાસન ઠવાઈ, ઊભા દેવ થઈ ગુણ તવઈ, ગામ નર પુરની પરખદા, નરનારી બધી સંપદા. ૨૪૫ For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy