SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ સહજસુંદરની રસકૃતિઓ ઇમ રડતાં પછતાવતાં, નાવમાં જંપ લગાર, દુખ ભાગ મંદિરિ ગઉ, તિહાં પણિ તે હસકાર. ૨૧ ઘરચાકર ઘર પિ(પા)લીયા, ન કરઈ કઈ જુહાર, પિડ્યાં માતાપિતા વલી, પહિડઉ ઘરપરિવાર ૨૧૧ છે ચઉપઈ છે પરથવપતિ સઘલી સભા, સયલ ફિર્યા નરક. ૨૦૨ રાજભવનિ મહિતઉ ગયું, પરિ દીઠી વિપરીત જુહાર કરી પાછ૩ વલિઉ,, વિલ થયઉ ભયભીત. ૨૦૩ જે દખી નર ઊઠતા, જે કરતા પરિણમ, પૂઠિ લગા બુલતા જિ કે કોઈ ન લિઈ તસુ નામ. ૨૦૪ જગ સધલુ નુ જસ માંનતુ, આદર કરતા કેડિ. તે પહિડિયા પરધાનસિઉં, જે રહિત કર જોડિ. ૨૦૫ જે ફિરતા બલ જેયતા, ચાડી કરતા ચાડ, દુરજનના પાસા પડિયા, તે ફૂલ્યા જિમ ઝાડ. ૨૦૬ વચરી તે હીમડઈ હસ્યા, સવણ ન બલઈ કેd, તે વું વલી સું કરઈ, હાથ પડિયા છુઈ દઈ. ૨૦૧૦ માંનમુહતી ઘેડઈ ચડી, છવ પડિઉ જજલિ, પાછવિ પૂર નદી વહઈ, મૂરઈ રહિક વિચાલિ. ૨૦૮ સજન સખાઈ કે નહીં, જઈ લગૂ જ બાહિં, એક િવાર ઈ દેવ તૂ, તો રૂઢઉ મુઝ કાંઈ. ૨૦૯ પર જલતી સઘલઈ તિણિ આગિ, દીઠી વાત ટલી મુઝ લાગિ, ચિંતાજાલ થકી છૂટિયા, બઈઠ જીવ પરહુ કાઢિવા. ૨૧૨ જો પ્રેમ તણું બંધાણ, દુખ પાડઈ પણિ કરઈ કલ્યાણ મરણ તણું પરિમાંડ જિહાં, પિપટ વિઘન હણાઈ સુર તિહાં. ૨૧૩ હાલાહલી પીધઉં વિસ ઘેલિ, તે પણિ અમીય તણી અંઘેલિ, ઝબઝબ તી વાહઈ તરૂવારિ, જાણે કઠિ વિસગ્ગી નારિ. ૨૧૪ ગલિપાસઉ લીધઉ જાકડી, ત્રુટિ સોઈ ગઈ દેરડી, સિલ બાંધી મોટિ વલિ ગલઇ ઊંઈ જલિ પછઠઉ અખ લઈ, ૨૧૫ કીધઉ અગનિ તણઉ પરસ, તિડાં પણિ તે ન બલિઉ લવલેશ, મરવાના ઈમ કરઈ ઉપાય, કિસિવું રઈ જઉ ન ઘટઈ આય. ૨૧૬ For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy