SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેતલિપુત્રરાસ કરિસિઉ જનમ સફલ આપણુઉ, લાભ હસિ મુઝનઈ પણિ ઘણઉ, ઈમ જાણી નઈ અન્નપ્રવાહ, માં િજણિ જિસિલ વીવાહ. ૧૨૯ એમ કરતાં દિન કેતા ગયા, તિહું આવી મહાસતી સુવ્યા. સંયમગુણ છઈ છત્રીસ, સવિ પાલઈ પૂરા નિસિદીસ ૧૩૦ એક સ ઘાડુ તે મહિલઉ, તસુ મંદિરિ સો આવિઉ ભલઉ, સાતમી ઊઠી કરઈ પ્રણામ વિહરાવી સુખ પૂછઈ તા. ૧૩૧ સતી સુણુઉ તુમહ મેટઉં નામ, દેસિ વિદેસિ ફિર જિહાં ગામ, ગેલી માત્ર જડી જઉ લહઉ. વસીકરણ તે સધું કહઉ. ૧૩૨ દિઉં ઉષધ ઊપરિ નાંખવા, વલી આપઉં ચૂરણું છાંટવા, દેવા ઉદરિ વલિ ઊષધી, આયે વ્યાધિ સરઈ જિમ વૃધી. ૧૩૩ બાંધી નીંદ્ર જપુ મુહિ મંત્ર, અંજન આંખિ કરી દિઉ યંત્ર, પરિણિ વિના તિલપાપડ થાઈ, તે મુઝ મંત્ર પ્રકાસ માય. ૧૩૪ તુહનઈ જાણ સણ જે કહ, તુમ આગલિ કે દેવ ન રહઈ, કુંડઉ નહિ કરુ તે સમુ, ડાહુ કેઈ નહીં તુમ્હ સમુ. ૧૩૫ મનવિખવાદ સવિ ટાલિવા, દિલ ઉપદેશ ગુણ વાલવા, પ્રીયનઈ કાજિ ઘણી મથઉં, તિણિ કરણિ તુહનઈ પ્રાઉ. ૧૩૬ વલતું બોલઈ ભગવતી. અમિહ વાત ન જાણુઉં રતી, કરણ કરાવણ ની અનુમતિ કરતાં પાપ હુઈ દુરગતિ. ૧૩૭ સાચઉં ધરમ સુવઉં અહે, સુખસંગ લહુ જિમ તુહે, જીવદયા મોટઉ જિનધર્મ, ચઉગઈ બ્રમણનિવારઈ કમ્મ. ૧૩૮ શ્રાવક સાધુ તણું હુઈ માર્ગ, પાલઉ જે જણઉ મનિ લાગ, શીખ સુણીનઈ ગુણ શ્રાવક, સેવઈ ભવિ ભવિ સુખદાયકુ. ૧૩૯ | દિવ દુહા છે એક દિવસ તે પદમિની, પુષ્ય તણઈ સુપ્રકાશિ, શ્રાવકની વિધિ સાચવી, પુઢિ નિજ આવાસિ. ૧૪૦ અતિ અંધારછ એકલી વલિ અબલાની જાતિ, જગીનઈ બઈઠી થઈ નૂરઈ માઝિલ રાતિ. ૧૪૧ ઈણિ પ્રીયડઈ પરણી કરી, જ હજારથ કીધ, આંબાનું થડ પૂજતાં, એક તણું ફલ દીધ. ૧૪૨ જીવ રમી ધરિ પ્રિયસિf, કઈ વલી છેરૂ સાથિ, For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy