SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ,,,૮૩. કવિ સહજસુંદરની રાકૃતિએ કીર કહઈ જિમ જિમ ગુણજાલ ૯૪ તિમ તિમ અસલ સભાવઈ સાલ, સૂકઈ જિમ કમલણિ પાંખડી, ઝરિમરિ૫ઝરિમરિમંટઈ૯૬ ખેડ. ચૂડી બાહ વિકી ઢલિ પડઇ, વિરહાનલિ આરેણઈ ચડઈ, જિમ જિમ દેખઈ નયણપ્રવાહ તિમ તિમ પૂછાઈ શુક દુખદાહ. રે કામિની તુ કાંઈ દબલી, ચંચલનયણી બોલઈ વલી જે મઝ આગલિ કરિઉ પ્રકાશ, હતણી મઝનઈ મનિ છd આસ. ..૮૪ ,૮૫. ...૮૬ ...૮૭ ....૮૮ ...૮૯ સૂડા સૂણિ શુકરાજ વિણ એ ઘડો છ માસની થાઈ, કિસી પરિ મિલસિઉં હવઇ સુધઉ બાલિ ઉપાય છે. તું સહેદસી તેહનું, પ્રીછ તું સવિ મમ્મી ૯૮ તિણિ કારણિ તુજ વિનવું કરિ સૂડા ગુણધર્મો. કહીઈ તે૯ દુખ આગલઇ, જે દુખભંજણી ” હેઈ, પરદુઃખભંજણ સુડલા, તે વિરલ૦૧ કોઇ.૧૦૨ દીઠા પાઈ૧૦૩ કામિની, કહિ કિમ કરઈ વિલાપ, અણદીઠઈ જે ઉરનું, જિમ જેલ માહિ થાય. સુહણામાંહિ શકરાજ નર દીઠઉ મેહણમેર જિમતિમ કરી મુઝ મેલિઉં, ભકરિ હીઉં કઠેર.૧૦૪ ડુંગર વીિ આડાં ઘણું પાણી નદી પ્રવાહ, તે પરદેસી પ્રહણ, કિમ ઘરિ થાસઈ નાહ. જિનિ માન્યા આપણઈ તે નર દૂર મ જોઈ, લાખ જેઅણનઈ આંતરઈ ચંદનલણિ ગુણ હોઈ.૧૦૫ તુ હવિ પરખિ પામીઉ, પુરુષરતન લખ કેડિ, તે તુઝ આણી મેલવું, સુગુણ સુરંગી જેડિ. • .૨ ...૯૩ For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy