________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•..૪પ
•••૪૭
...૪૮
કવિ સહસુંદરની રાસકૃતિએ. જઉ સિરિ ભાઈ નાહ અજાણ કિયૂ કરઈ તપ નારિ વિનાણુ. અણી પરિ વચન ઘણાં સાંભલી, તુ બોલી સવિ સહીયર મિલી, કવણપર ઉપાય કરી પરણેસિ, પુરુષરતન તે અછઈ પરદેસી. બિઠાપ૩ કરઈ વિમાસણ સી, તતખિણ વાત દૂઈ જુપ૪ કિસી, ઉસી પ્રતિજ્ઞા કીધી જામ દેશવિદેશ પ્રસિદ્ધપપ ' નામ. જિહાં તે કુમર અછઈ જેપ૬ નગરિ, વાત ગઈ જિમ ભમતી ભમરિ, રૂપિ જિસી રંભા અપછરી, નાગલોકિ નારી અવતરી. અલિકલિપકજુલ લહિ કઈણિ, વિસહરહરિ મનાયુ જેણિ , વદન જિસિઉ પુનિમનઉ ચંદ, મહણલિ તણઉ જિમ કંદ.૫૮ લોચનબાણ તણી ભાલડી, સીંગણ મયણપ તણી ભમુહિડી, આઠિમચંદ તણું પરિ ભાલ, નાશાવંશ મહા અણીયાલ. અધર પ્રવાલી સુલલિત વલી દંત જિસ્યા દાડિમની કુલી, યુગલ પયોધર સેવનકુંભ જેઘ જિસી કદલીનું થંભ. ગુણવંતી ચાલઈ ગયગતી, ૬૧ માયણ તણી મેહણ મલપતી, વયણી વિરહર મણિ રાખડી, આંજી અલવિઈ શું આંખડી.ર
••• ૪૯
...૫૦
•.. ૨૧
*. ૫૨.
For Private and Personal Use Only