________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂડાસાહેલી રાસ
|| શ્રી ગુરુભ્ય નમઃ |
સમરવિ હસગમન સદા, વરચિવું વચનવિલાસ, વીર જિસેસર પય નમી, ગેમ લબધિ નિવાસ. ૧ હર્ષ ઘણુ ગુણ બોલતાં, સુણતાં સિદ્ધિ બુદ્ધિ હોઈ સડાનઈ સાહેલીયાં, ક્યા સુણ સહું કઈ પુણ્ય રાણિમ' રંગઘણ, પુણ્યાં લઈ વિયોગ, પુણ્યઈ સાહસગુણ હેઈ, પુણ્ય સુલલિત ભેગ. પુણ્યઈજ ઘણકણુ પુરવઘણ, પુણ્યઈ રાજ અનંત, પુણ્યઈ સાહસગુણ હોઈ, પુણ્યઈ જયજયવંત. સહ ગુરુ સાચા તેહની જઉ પામી તિણિ ભેટિ, સૂડાનઈ સાહેલીયા, પુણ્યઈ ફલ્યુટ તસ નેટિ. આયસ સહિ ગુરુનું લહી, કહિસૂદ કવિત રસાલ, વાચક સહજસુંદર કહઈ, સાંભલયે સુવિશાલ.
ચઉપઈ એહ જબૂદ્વીપ મારિ, ઊજેણી નગરિ૧૦ સંસારિ, વાવિ આ વાડી અભિરમ, નવ નવ રંગ કતલ ઠામ. મકરકેતુ તિહાં રાજા ચંગ, સુચના તસુ નારિ સુરંગ અનુકમિ રાજ કરતાં સુણ, જનમ દૂઉ ઘરિ પુત્રી તણું.
અર્થ સામેરી-દૂહા પઢી ગુણી અખેર ૨ લિખાઈ, કદલીગમારિ, પુત વીતલિ તે અવતરી સરસતિનઈ અવતાર.
For Private and Personal Use Only