SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ..૧૨૧ •.-૧૨૨ ••.૧ર૩ ...૧૨૪ •..૧૨૫ પરદેશી રાજાને રાસ જીવ તણુઈ તહિરઈ ઘણી કરી પરીખ્યા કેડિ, પણિ તમઈ દીઠઉ નહી કહઉં કિમ કાઢવું" ખેડિ. એ તુ પડઊતર હઉ, ઈમ ન પતી જઈ કોઈ, સુધઈ સૂધવટું મિલઈ તુ મન હરખિત હોઈ. વલતૂ પરદેસી ભણઈ. મુઝ દાદી હિનૂઈ હતી વિરતિ કરી મનમાંહિ, પુણ્ય કરી સ્વરગિ ગઈ વલતી નવી કાંઈ. વલતુ ઊંતર શ્રીગટ કરઈ પરિમલવાસિત જલભરી પરિથિલ કરી સમાન ભૂસણ-લીલ અલંકરી પંગિ રમાઈ પરધન. બાવન ચંદન ઉરડઇ ધૂપ અગર કપૂર, વાટિ સુગંધી મહિમહઈ કસ્તૂરી ઘણ પૂરફૂલ–પગરનવનવ રચ્યા પરિમલ બકુલ વસંત, પરિમલ ધૂપઘટી તણું, વિસ્તરીયા વિક્સત. ચિત્રસાલ ચિ દિસિ તપઈ સઘલઇ ચિત્ર વિચિત્ર, તે થાનક તૂ ઇડિ કરિ કિમ સેવઈ અપવિત્ર. તિમ તુઝ દાદી શુભ કરમિ પુહૂતી વિમાણિ૮, માણસગંધ સમુલાઈ નાવઈ તેણિ અહનણિ તૂ વલતૂ પરદેસી ભણઈ. લેહ તણી કભી કરી ભીતરિ ઘાલિક ચેર, નીકલતઈ વઈ વલી છિદ્ર ન કિધઉં કેઈ. તણેતર મઈ જાણીઉં, એક સજીવ સિરીર, જે જગિ બેલઈ જજૂએ તે માણસ પરતીર. વલતૂ ઊતર શ્રીગુરુ કરાઈ વબાર શાલા કરી ચિંહુ દિસિ બૂરી સેઈ, શંખ વજાડઈ માનવી સ્વર નીકલતુ જોઈ. તૂ વલતૂ પરદેસી ભણઈ. એર એક ઘાલિઉ વલી પહિલી પરિ વરતંત, કહુનઈ કિમ કીડા પડ્યા દ્ધિ વિના ગુણવંત. .૧૨૬ ..૧૨૭ •..૧૮ ...૧૨૯ .૧૩૦ ..૧૩૧ ...૧૩ For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy