SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩ ...૮૭ કવિ સહજસુંદરની વાસકૃતિઓ આણુઈ થાનકિ આણુઉં વલીય વિનાણ તે જાણવું, ઈમ કહી પૂછય પ્રણમી મંદિર પુહુત કરી. ...૮૨ રાતિ વિહાઈ પરમીઉ ભૂપતિ ઊગમતઈ નમીઉં, અમૃત-રસાયણ તલઈ સુવચન સહિતુ એ બેલઈ. આરિ તુરંગમ તરલા દેસ કબજના સબલા, મલપત મયગલ માચઈ પાત્ર તણી પરિ નાચઈ. સ્વામી હયવર લીધા તેહનાં મૂલ ન કીધાં, જેઉ જેવું લક્ષણ ફેરી વાજઈ ભુંગલ ભેરી. ઇસ્યાં વચન સુણી સાર રાય થયઉ અસવાર, રમઝમ વાજઈ એ વાજાં લક્ષણ જોઈ૪૩ એ રાજા. ...૮૬ તવ મંત્રી સર સુમતિ મૃગ પરિ ફેરવિઉ કુમતિ, કરી અકલામણ ગાઢિ ન લહઈ છાંહડી તાઢી. હિવ પરદેસી ય જપઈ, મુડતા મુકે તનું કંપાઈ, તાવડ તડકઉ તાપઈ તરસ વલી વલી વ્યાપી. ...૮૮ તતક્ષણિ ચિંતઈ એ સાદુ થયુ પરથીપતિ શાહુ, પાલટીઉ રથ સાહ આણિ મૃગવન માહે. દીઠા મુનિવર કેસી પભણુઈ પતિ પરદેસી, ઘર છતિ છાંડી ગહિલા મૂરખ દીસઈ એ ભઈલા. સીખિ નર ચેલણ –એ ઢાલ બાહરિ ભીતરિ મલડા નહી કિસઉ સકાર, ભલવીઆ ભૂલા ભમઈ, એ તુ મૂઢ ગમાર. ..૯ જેઉ જેલ મૂઢ મંતરી૪૪ જગ પાડઈ ધંધિ, ફેકટ દેહ દમ કરી જણ મેલ સંધિ.૪૫ ..૯૨ “જેઉ જેઉ ભૂપo– આંચલી પરલેકિ સુખકારણિઈ તપ તપઈ અપાર, સંતાઈ નહી આતમા ન કરઈ સિણગાર. જેઉ ...૯૩ ભોગવિલાસ ન ભોગવઈ નવિ નિરખઈ નારિ, એ સરિખા જડ કે નહી, એણુઈ સંસારિ. જેઉ ...૯૪ ••૮૯ For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy