SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દાર્થ કરેક–બાળક કંથુઉં–છવડું કરિમુ-કૃત્રિમ કુતિગ-કૌતુક કુરંગ—રંગવિહીન કુલભ-કુળને થંભ કુલીયા-કેળિયા અડખ-અટાલિ, અટારિ અડ (ટો) લ–સંશયરહિત અબીહ-નીડર અબીહા–મેટું અમારિ–અહિંસા અરતી-વિષાદ અલવિઈસુંદર રીતે અવદાત–શુદ્ધ ચરિત્ર, યશસ્વી કર્મ અવધારુ-ધારણ કરે અવિલત અફર અહનણિ અભિજ્ઞાન, એંધાણ આચિ–અર્થ, પૈસા આલિ–મસ્તી કરવી આડઉઆખેટક, શિકારી ઉપગાર-ઉપકાર ઉરડઈ–ઓરડામાં ઉરતા–ઓરતા ઉલખઈ–ઓળખે ઉલ્લઈ–ફાને ચડવું વિએસ-ઉપકેશ (ગચ્છ) વિઝાય-ઉપાધ્યાય ઊલિ–પળ ઊસીકલ–ણમુક્ત એલગ/લગઇ–વિનંતિ કચ-મુશ્કેલી કદાગ્રહ-દુરાગ્રહ કરણ–ખેતી ખાદિમ–ખાદ્ય પદાર્થ ખેહ-ધૂળ ગણહારગણધર ગમાયુ–ગુમાવ્યું ગણિ–ગગનમાં ગહિગઈ–આનંદથી ગળગળા થઈ જવું ગિરયડી–ગરુડ ગુડીય-હાથી પર અંબાડી મૂક્વી ગુપતિ–સંયમ ગેયમ–ગૌતમ ઘડનાલ– સૂ ધાઉ–ઘા ચઉનાણી-ચાર પ્રકારનું જ્ઞાન જાણનાર ચાખડી–ચટકો ચાંદણું–ચાંદની ચુપય—પગાં પ્રાણી ચૌગાચાર ગતિ શ્યલ-છેલ, વિદગ્ધ છેહ–ક્ષેભ For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy