________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
કવિ સહજસુંદરની રાસકતિએ દેવ દુંદુભિનાદ ઊપના એ, સિરખું પભરિ જિન આણનઉ એ, તપજ્ય ચામર અભિનવા એ, છત્ર પંચમહાવ્રત સોભતા એ. ગુણ બત્રીસ દંડાય ધૂએ. વિનયાદિક નાટક બહ્રવધૂ એ. જ્ઞાનવિનાન સુગુણ ધુણિઉ એ, ભેરિ ભૂગલ ઝલરિ રણુણઈ એ. જીવદયા ગુણ સ્ત્રી કરી એ, ગુણસૂરિ સાબાલિ પરિવરીએ; } છ ખંડ વિધ જીવરક્ષા વડી એ, તે લૂણ ઊતારઈ બહિનાડી એ. જન કરીનઈ સાંચરિઉ એ, જઈ મેક્ષનાગરિ તિહાં ઊતરિઉ એ, આસ હીઆની સવિ લી એ. તિણિ સૂરતિવધૂ પરણી ભલી એ. સુખિ દિહાડા જેગવઈ એ. નિત નવ નવ ભોગસુ ભોગવઈ એ, દુખસાગરથી નીસરિઉ એ. વલી જનમમરણનું ભય ટલિઉ એ. અજર અમર પતિદેવતા એ, સુખસંપતિ લહઈ સેવતા એ, સંકટ જસ નામિ લઈ એ. ઘર આંગણsઈ અફલ્યાં ફલઈ એ.
તૂહ
અવિચલ થાનિક પામીઉં, દિન દિન લીલવિલાસ પાઠક સહજસુર ભાઈ, જ્યવંતુ
સુખવાસ. ઇતિ શ્રી જંબુસ્વામીરાસ સમાપ્ત: છે
For Private and Personal Use Only