________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૧૯૦
•....૧૨
કવિ સહજસુંદરની રાસકૃતિએ આગઈ નર આપ્યા બાલવા દીસઈ છઈ ઊભા નવનવા, દેવી દેવ વિઘન કેઈ હાં.
નહીતર છ વારુ માહ. જવ તે વાત વિમાસઈ અસી તવ ઊંડી સઘલી હસમસી, વરમાલા ઘાલઈ સાંમટી પૂરી પુણ્યકલા પરગટી.૧૩૭
હરખિઉં હી વિમાસિ તાં, ચિંતિઉ અવર થિઉં વલી કામ, વલિ પૂછઈ પ્રમદા વીસસી
કુણ એ કુંડ મલ્યાં એ રસી. નારી ચરિત્ર કહિ સૂણિ સ્વામિ. અહે વસું ભિદલપુર ગામિ, પાલઈ રાજ તિહા શ્રીપાલ, સતિ ભામાં રાણી સુકમાલ.
રાય તણુ મહિતુ બુધસાર, કમલા તાસ ઘરણિ સુકમલ, સુયશા ૧૩૮ નામ પગડિત ભલુ,
વિમલામતી ઘરેણી ગૂણનીલુ. એક વસઈ ઘનસારયવાહ ચકમતી વિલસઈ વરાહ, વરદત્ત સેઠ વસિ ધનવંત, રંગ રમઈ પ્રીતિમતીર્ કત.
અનુકમિ પાંચ જણ પત્રિકા ગુરુ સંજણ થઈ શ્રાવિક, પડિકમણૂં પિસહ દસ જણ ભગતિ કરઈ વલી સાહમાં તણી.
...૧૯૬ નારી મનિ નિમલ જિમ હંસ અવિહડ પ્રીતિ મિલી તખમંસ,
...૧૩
•..૧૪
••. ૧૫
For Private and Personal Use Only