SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦) દાણચોરી એક વરસે સવાસે, રૂપૈયાની દાખું સુગપ૭ નાહની મોટી જે ઘરચેરી, વસ્તુ વ્યાપારે જેહ; આદેશે ઉપદેશે કરે, નિયમ નહિ મુજ તેહ | સુon૫૮a દેવાધિષત જેહ અખૂટનિધિ, તે પણ પોતે રાખું; પરિગ્રહમાંહે જિણિપરે બલ્ય, વ્યાપારે તિમ દાખું સુત્રાપા જેહ સદારસંતોષ અણુવ્રત, કયાયે કરી પચખું; પરસ્ત્રી વિધવા વેશ્યા કન્યા પ્રમુખ નિષેધ હરખું સુના ૬on .....................ચેથું અવ્રત પાળું; અપરિગ્રહીત ઇવર ગમનાદિક, પંચ અતિચાર ટાળું પાસુમા ૬૧ મનવચને સુપનાદિકે જયણ, પરણવે તરૂણું પંચ; અવરનિષેધ પિતાને અરથે, વીવાહાદિ પ્રપંચ સુઠારા અધારી આઠમ ને ચિદશી, અજાયાલે ૫ખ બાધે; ઇમ દિન સત્તર શીલજ પાળું, એહને ગુણ બહુલા સુવા ૬૩ સજન પ્રમુખ આદેશે બાલાદિક, કાદીપક જેહ; તિર્યંચાદિકને સંગે, નિયમ નહી મુજી તેહ સુગ૬૪મ શૂલપરિગ્રહવિરમણ વ્રત, ઈચ્છાને અનુસાર, છત્રીસસહસ(૩૬૦૦૦) રૂપૈયા રોકડ, નિશ્ચયને અધિકારે સુવાદપા ..............પંચમઅણુવ્રત પાળું; ધણું ધાન ક્ષેત્ર હાદિક એહના, પાંચ અતિચાર ટાળું સુવા દુદા જવહરિપ્રમુખ સવજાતિનું થઈને, આઠસહસને માને; જાવજીવ એ ઇણિ પરે રાખું, ધાનજાતિ સર્વ માને સુગ૬૭ દયસહસ મણ ઘત એકશત મણ, તેલ તે મણુ પંચાસ; ખાંડ ગેલ પ્રત્યેકે એકત, સાકર પંચવીશ મણ ખાસ સુગ૬૮મ મણુ પંચવીસ ગાંધીયટ સઘળું, તેટલું બિલવણ જાણે, મીઠપણ તેટલું ઘર કામે, રવિણજે અધિક વલી આણું સુવાલા વિવાહાદિક પગરણ માટે, અધિકાની પણ ચાર; હાટ વખાર ફરતખાનાં ઘર, સર્વ પ્રત્યેકે ઇગ્યાર સુર૭ના કૂબા છાન છાપર વણકરો, તબૂ પડદા રા; ઇત્યાદિકને નિયમ ન રાખું, તે હેઈ અધિકેરા સુવાહા વાડી બાગ બેહું આપ નિશ્રાઈ, ગામ ક્ષેત્રને નિયમ; ૧ બાધે એટલે આખે અજવાળીઓ પક્ષ. ૨ વ્યાપારમાં For Private and Personal Use Only
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy