SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) છૂટક–જિમ પૃથા હાવે ધર્મ ખાવે, મૂર્ખજન ઉપદેશત તું ગુણ પ્રભવા ! ચતુરપ્રાણી, જૈનધર્મ રાચતા ॥ એ લાભ મુજને થયા બહુલે ધમૈં તું થયા સાખીઓ; કવિરાજ્વીધીરવિમલસેવક, નયે ઇણિપરે દાખીએ પ્રાદુર્ભે ॥ ઇતિ દૃષ્ટાંતસીક સમ્રાય | ॥ દુહા । પ્રભવા ઈમ નિરુણી કહે, માટે તુઝ ઉપકાર; મુજી તસ્કરને શીખવી, ધર્મકળા સિરદાર ફ્રેંચ અપેય ન જાણતા, ભક્ષાલક્ષ વિશેષ; ગમ્ય અગમ્ય ન આળખ્યા, જીવ અજીવ વિશેષ તે તુઝ વચને જાણીએ, ધમાધમ વિવેક; અંતરપટ દરે થયા, તુઝ પ્રસાદે છેક જો સ્ત્રીનું મન રાખવા, પચ દિવસ રહેા ગેહ; તા મુઝને અનુમતિ દીએ, સયમને ગુણ ગહુ રાજયોગ છે તાહરે, ઘરે રહેતાં પણ ધર્મ; માહરે તા રહેતાંથકાં, બધાયે મહુ કર્મ જિમ શ્રેણિકને ધર્મગુરૂ, થયા અનાથી અણગાર; તેમ તુમે માહુરે થયા, ઉપકારી શિરદાર જાવજીવ હું તુમતા, શિષ્ય અણું ગુણખાણ; આજથકી માહુરે થયા, જીવિત સકલ પ્રમાણ કહે જમ્ વનિતાપ્રતિ, તુમ મને શ્તે વિચાર; કહે સ્વામી તે પતિવ્રતા, ચાલે પતિ આચાર જેહ ભણી સંયમતણા, જો વધતા હાય રાગ, તા વિલંબ નવિ કીજીએ, કાળ જોવેછે લાગ દ્રવ્યભાવ બધનથકી, છૂટયા પ્રભવ પરિવાર; જને તે વિનવે, માતપિતા પરિવાર એહવે દિનકર ઉગીયા, કરતા વિશ્વપ્રકાશ; એધતરણિ પણ પ્રગટી, પાપતિમિર કરે નાશ ૧ સૂ. For Private and Personal Use Only ॥ ૧॥ ॥ ૨॥ ॥ ૩॥ ॥ ૪॥ ॥ પ ॥ ॥ ॥ ॥ ૮॥ 11 ell ૧૫ ૧૧૫
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy