SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪) તેણે પણ ઈમ ન આચર્યું, અહે અહે ગુણગેહ વ્રત લેઈ પરણ્યા પછે, એતો મોટી વાત; વલી વિણ વિલસે જે તજે, એ રહેશે યુગ વિખ્યાત છે ૪ ધન ધીરજ એ તાહરૂં, નહીં મન મેહવિકાર; પણ માહરૂં મન ટળવળે, દેખી તુઝ પરિવાર કહે જબૂ તુમે જે કહે, તેતો સાચી વાત; પણ મહેં નિશ્ચયૅ જાણીઉ, એ સ્વારથ રાંઘાત છે દા. _ ઢાળ ર૯ મી | (આખ્યાનની દેશી.) ભણે જબ નિસુણે પ્રભવા, કિશો વિયવિકાર; જેહને અતિ સેવતાં, પામે દુ:ખ અપાર છે એ ઇંદ્રજાલ બરાબરે, સંસારનું સવિ રૂપ; અજ્ઞાન પ્રાણી એહને, બહુ ગણે અમૃતરૂપ છે ગૂટક-બહુ ગણે અમૃતરૂપ સઘળા, કામિનીના ભેગ; કિપાકફલપરે અતિવિરસા, દુ:ખના સંગ છે. જિમ નીચ નેહા હા, રાગ કુલટાનારી; એ આથર સંધ્યારાગની પરે, વીજળી ઝબકારી છે કn I પ્રભવા સુપનસમ સંસાર રે એ આંકણી છે. જિમ કેઈ દરિદ્રીપુરૂષ કરયણી, સયન સુપન મઝાર; તિણે રાજ્ય પામ્યું જગતનું, બહુહ સમદલ પરિવાર છે. બેહપાસે ચામર ચતુર ઢાળે, ધરે શિર ઉપરે છત્ર; બહુ પાત્ર નાચે દેખી માચે, દીયે દાન પવિત્ર ગૂટક–પવિત્ત દેવે ભેગ સેવે, ભગતા સવિ પરિવાર; બંદિજન પબિરૂદાવલી બેલે, કહે જયજયકાર | ઈણિસમેં ગા ગહિર જલધર, સાંભળી તતકાલ; જાગીએ નિર્ધન તેણીવેલા, થયું સવિ વિસરાલ પ્રા ૮ જિમ કઈ મૂરખ સુપનમાંહી, કરે શાસ્ત્ર અભ્યાસ; સરસતી જાણે સયં તૂઠી, થેયે વચન વિલાસ વ્યાકરણ કાવ્ય પ્રમાણ જ્યોતિષ, નાટકાલંકાર, ૧ તે રહેસે જગ વિખ્યાત ઇત્યપિ. ૨ પ્રહ ઉઠી વંદુ દત્યપિ. ૩ ઠાર વિગેરે. ૪ રાત્રી. ૫ બિરૂદાલી ઇત્યપિ.. For Private and Personal Use Only
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy