SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) ઘરમાં એકલડી તિણુંસમેં, કામ કરે અભિરામજી; તે માહણને ભેાયણ નાહણ, દેઈ બહુ સંતો ; ઘરમાંહિ પલંગે બેઠે, તવ મુજ રૂ૫જ નિરખેજી ૧ . કામગ મુઝક્યું તે વછે, અંગવિકાર જણાવેજી; લાજવશે જે કામકુચેષ્ટા, તે માહરે મને નાવેજી તવ હે પતિ બેલા સુણુ રે, નહિં. ઉતાવલ કામ; પાણિગ્રહણ વિના કિમ હેવે, વિષયાદિકને કામ I૧૩ અતિભો પણ બેઉં કરે જિમતો, માનવ શોભ ન પામે; ઈમ નિસુણ કામવરે પીડે, શુલ ઉપજે તામજી; તે માણસુત નિધનને પહતાં, ગુપ્ત કર્યો ઘરમાંહિ; માતાપિતાએ તે નવિ જાયે, પસ મન ઉછાહિજી a૧૪ તવ એ નરપતિ સુણ પુત્રી, એહ કથા કિમ સાચી છે; કહે પુત્રી જે નિત્યકથાપેરે, એ પણ માહરી સાચીજી; તિણિપરે તુમ કહિત પજપનથી, સાચપરે ન પતીજુંજી; હઠ છોડી અમર્યું ઘરે વિલસે, જાણું અવર ન બીજુંજી ઉપા જેહ વિચારીને પગ ભરશે, રહેશે તેહની લાજજી; સુક્તાગ સંયમ આદરતાં, સાધે આતમકાજજી; ઈણિપરે જતસિરીને વયણે, ન ચ ચિત્ત લગાર; ધીરવિમલકવિશિષ્ય કહે નય, ધન ધન જબકુમારજી. ઇતિ બહાણ૫ત્રીદષ્ટાંત સઝાય છે પna | દુહા . કહે જ સાચી કહી, એ સવિ કલિપત વાત; જે જેહને મન નવિ રૂચે, તે તે કહે મિથ્યાત મેહતણે પરવશપણે, કહે અમને ધમક વિષયાદિક થાપે સદા, બાંધે મૂરખ કમ જન્મ જરાને મરણ તિમ, રેગે વિગ ને શેમ; જે એ ના ટૂકડાં, તો એવું તુમ ભેગ જેમ મુઝને જોરાવરે, રાખો છો ઘરવાસ; ૧ ભોજનમ્નાન. ૨ બેહાથે જમતો. ૩ મરણને. ૪ કિમ વાંધીજી ઇત્યપિ. ૫ બેલિવું. રા For Private and Personal Use Only
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy