SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) કામગ વાંકું નહીરે, સંયમશ્ય દઠ રંગરે; નયવિમલ કહે તેહષ્ણુ, આંબૂ શીલ અભંગરે » ઇતિ તુરગીદષ્ટાંત આ છઠ્ઠી સીકથા = જંબા ૧૩ દુહા | ઉપસિરી વલતું ભણે, નિસુણે પ્રીતમ! એહ; રણિયા કુણ તમને કહે, અમને અવિચલ નેહ જે પતિને સુખકારણે, ચાલે પતિ અનુકાય; કુલવંતી તેહિજ સતી, ધર્મવતી કહેવાય વિચરંત પ્રિઉ ૬ખીને, જિમ તિમ કહીયે ભાસ; બિગ કામેં કેહને, કહિયે વચન ઉદાસ I a ! જાણાંછાં જે ઇમ થયા, કથન કરે કહે કેમ; લવંતી ઘરવટથકી, સમજાવે ધરી પ્રેમ કહ્યું હમણાં કરતા નથી, પણ કરશે પશ્ચાત્તાપ; માસાહસ પંખીપરે, સહો બહુ દુઃખ આપ || ઢાળ ૨૩ મી છે. (વયરાગી થયો–એ દેશી.) ઉપસિરી તવ સાતમી, બેલે છેલ રસાળ; અમ સાથે સુખ ભેગો, છડી યોગજજાળ પ્રીતમ! સાંભળે, વિલ સેવન કે રે, મૂકી આમલે. એ આંકણી . દાસ કહે નિજકતને રે, તે કહિયે કુલત્ત; સુરતરૂપરે આરાધશું, ચાલિશ્ય તુમ ચિત્ત રે પ્રીતમયાા માસાહસ પંખીપરે, મ કરે વાલિમ! વાત અચલદરી માંહિ વસે, રવિહગ માસાહસ જાત રે પ્રીતમના ૮ તેહ ગુફાને બારણું, એકદિન આ વાઘ; સુતે વદન પસારીને, નિંદ લહે બહુ દાઘ રે પ્રીતમના . લંત વિવરમાંહિ રહ્યા, માંસતણ બહુ ખ ૧ અચલ એટલે પર્વત તેની દરી એટલે ગુફા તેમાં ૨ પી . ૩ મુખ પહોળું કરીને સુતો. For Private and Personal Use Only
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy