SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) નયર વસંતરે જિતશત્રુ ધણ, એક તુરગમ તસઘરે બહુગુણ; ફૂટક-બહુગુણી તુરંગમ તેહ નરપતિ, વિવિધ ગતિમતિ શીખવા; જિનદત્તશ્રાવક ઘરે મૂકે, જેઠ શીખે નવનવા , તે રાજપંથે જાવતો જલ, પાન કરી ઘરે આવતો; ઈમ વિવિધ લક્ષણ અંગે ભષણ અધે સહુ મનભાવતા ૭ ઈણિમે કેતેક જયણ અંતરે, સુણીએ તુરંગમ અવર નરેશરે; ત્રાટક– તેહ પુરે પડહ જાવી કહે છે, અશ્વ આણે મુઝ કરે; તસ ગામ આખું પાસે થાપુ, જે એહ પડહે ધરે છે. ઈમ સુણી સુભટે પડહ છવિઓ, આવીઓ જિનદત્તઘરે તે અધ જોઈ ખાત્ર દેઈ, કાઠીઓ ઘરથી પરે ૮ ઉપથન ચાલે તે તુરંગમે, ચાબખ તાજણ દેઈ બહુ દેખે; સૂટક–બહુ દમી ઉપરે સુભટ ચટિએ, પણ ઉમંગે નવિ ચો; જિનદત્ત શેઠે સુભટ દેખી, અધે તકર અટકો , તે દૂરે કીધો અધ લીધો, શેઠ ઘરે સુખીઓ થયો; તે ચેર પાછો ગયો નરપતિ, પાસે નિરઉદ્યમ થયો Iકા ચોર સરિખી રે જાણી મેં સહી, ઉપથન ચાલુ તુમહ્યું હું વહીક ટક–હુ પ્રહ સંયમ માર્ગ સૂધે, જેહથી સુખ પામીએ: એ કામભાગ વિલાસ સઘલા, દુ:ખ પરે શિર જામીએ છે. સંસાર તારણુતરણ સંયમ, પ્રહુ અવર સવે વૃથા; કવિરાજ શ્રીધારવિમલ સેવક, કહે નય ઈણિ પરે કથામ૧૦ ઇતિ તુરંગમદષ્ટાંતસઝાય છે પંચમસ્ત્રીકળ્યા || દુહા || કનકસિરી છઠ્ઠી કહે, બેલે વચન ઉદાર; પ્રીતમ તુમને નવિ ઘટે, એહ વચન વ્યવહાર કારણ જે સંસારને, તેતે વિષયકષાય; અંતરરિપુ હણીયા વિના, નહિં કે મુગતિ ઉપાય રાગ યોગ જે આદરે, વર્તે સમતાભાવ; તે ભેગી થેગી કહ્યું, ઉદાસીન સ્વભાવ હઠાગી હઠમું કરે, કષ્ટ ક્રિયા બહુ કર્મ; ૧ ઉન્માર્ગે. ૨વા In For Private and Personal Use Only
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy