SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૪). તસ પુણ્યપ્રભાવે માવત હવે દેવ, હવે રાણી તસ્કર પતિ કીધો તતખેવ; અટવીમાં જાતાં તરિની પાસે આવે, રાણુનાં ગ્રહણ લેઇ પરતટે જાવે છે સૂટક–પરત જઈ વસાદિક લેઇ, મનમાં એમ વિચારે; પતિઘાતક અસતી એ માહરે, ઘરે આવી શુ ઠારે તિણે સમે અવધિપ્રયંછ માવત, સુરવર જોવે હરખે; એકણિ વચ્ચે તટની પાસે, બેડી રાણી નિરખે 13 પ્રતિબેધન જે સુર થયે જબુકરૂપ, મુખમાંહિ અમિષ પિંડ થયો વિંદરૂપ; આકાશે ઉડતી એક સિંચાણી કી, તે તાકે આમિષ જબુક મુખથી સિદ્ધ 1 ત્રટક–સીધો જંબુક આમિર મૂકી, મત્સ્ય પ્રહે જળ તણું; મીન ગ જળમાંહી પેશી, આમિષ લીયે શિચાણ . ભ્રષ્ટ થયે રે જંબુક! બેહથી, રાણી હર્ષે ઝબકી; નરભાષા જ બુક બેલે, રેણુ! તું વિહુથી ચૂકી ૧૪ રાજા ને માવત તસ્કર એ ત્રણ લેખે, પરઅવગુણુ ભાસે નિજ અવગુણ નવિ દેખે; ઇમ સુરની સાનિધેરાણુ નિંદે આપ, લીયે સંયમ ભાવે ત્રિવિધ ખમાવે પાપ છે. ટક–પા, ખમાવી સુરગતિ પહેતી, રાણુ થઈ ગુણખાણી; તિણિપરે સ્વામી! વિહથી ચૂકે, ઈમ કહે પદ્મારાણું છે ઈહ સુખ વિલસી વડપણ સયમ, લઇને સુખ લહીયે; ધીરવિમલકવિરાજ પસાથે, નિયવિમલે ઈમ કહીયે પા A ઇતિ નેઉરપીડિતાદૃષ્ટાંતસઝાય . | દુહા ! તવ જબ જુગતિ કહે, વયણ કહે એ સાચ: તે ચૂકી ત્રિથી સહી, નાચી રતિપતિનાચ ૧ ચોર. ૨ અલંકાર. ૩ શિયાલ. ૪ માંસ. ૫ માંસપિંડથી અને માછલાથી. For Private and Personal Use Only
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy