SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) | દુહા | ઇમ નિસુણું પ્રભવ કહે, સુણ જંબૂ ગુણવત; ઘરે સૂને પુત્રજ વિના, જિમ કામિની વિણ કંત પુત્ર વિના ગતિ નહિ હોઈ, એહ પુરાણે શાખ; વિલસી પુત્ર થયા પછી, સંયમશું મન રેખ કહે જબ જે પુત્રથી, ગતિ પામીજે સાર: તો પશુ કુટિ પંખીયાં, પામે શુભ અવતાર A ૩H પુત્રથકી નવિ રાંપજે, સુગતિ કગતિને ફેર; એ સંસારિક લોકને, મહતણે અંધેર || જી. જિમ મહેમરદત્તને, સુત નવિ આ કામ; કહે પ્રભવો તે કુણ છે, ભાખે ભૂસ્વામી || ઢાળ ૧૦ મી છે (ઝાંઝરીયા મુનિવર તથા ગિરૂઆ ગુણ વિરજી—એ દેશી.) એ સંસાર અસારમાંઇ, થિર નહીં પુત્ર કલવ; વિજયપુરનગરી વસે છે, શેઠ મહેસરદત્ત, ગુણવતા પ્રભવા સુણ સંસારસ્વચ્છ / ૬ કણ કેહેને સુખદુ:ખ દીયેજી, કુણ રાખે ઘસૂત; કુણ કેહેને કહો ઉદ્ધરેજી, ફલ દીયે નિજ કરતુત mગુણવા ગા પરભવ જાતાં ઈમ કહે, શેઠ મહેસર તાત; વર દિવસે માહરે, કરજે મહિષને ઘાત ગુણમાં ૮૫ જનક મરી ભેંસ થાજી, વનમાંહિ વિખ્યાત; ઘરમાંહે થઈ કૂતરી, મહેસરદત્તની માત mગુણવા લા પરણું તરૂણુ તેહનીજી, કુલટાને આચાર; ઘાત કર્યો જે જારનો છે, તે થો સુત અવતાર ગુણવા૧n કર્મયોગે તે મહિષજી, હણીયો દિવસ સાધ; પલલ કુટુંબે આયોજી, ખંડ ખંડ વિરોધ ગુણ ૧૧૫ ઇસમેં આ ગોચરીજી, મુનિવર શ્રીધર્મષ; અસમંજસ દેખી વજી, અહે અહે મેહને દેષ ગુણગારા મા તે વાહલ થયો, પ્રેમથકી ફુલરાય; ૧ મહેસરદત્તના પિતાના શ્રાદ્ધને દિવસે. ૨ માંસ. For Private and Personal Use Only
SR No.034241
Book TitleJambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Premchand Modi
PublisherShakarchand Kalidas Mehta
Publication Year1918
Total Pages99
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy