________________
વિજ્ઞા ૫ ન આજથી ચેપન વર્ષ પૂર્વે અર્થાત સને ૧૮૧૮માં ગણિત સાથે મુંબઈ વિદ્યાપીઠની એમ.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ટૂંક સમયમાં હું અહીંની (મુંબઈની) “વિલ્સન કોલેજમાં ગણિતને. અધ્યાપક નીમાયા હતા. એ સમયે એ ક્ષેત્રમાં વિશિષ્ટ અભ્યાસ કરવાની અનુકૂળતા ન જણાતાં મેં તત્વજ્ઞાન અને શાહિત્યને અંગેના પ્રોઢ ગ્રન્થ. વાંચવા વિચારવા માંડ્યા. એમ કરતાં કરતાં મને વિવિધ દષ્ટિએ મહત્વપૂર્ણ એવા જૈન સાહિત્ય પ્રત્યે ઉજટ અનુરાગ ઉભળે. એવામાં મને ઇ. સ. ૧૯૨૦માં મુંબઇ વિદ્યાપીઠ તરફથી “જૈન ગણિતપર સંશોધનહાન મળ્યું. એને લઈને મને જૈન સાહિત્યનાં વિવિધ અંગે ઉપર પ્રકાશ પાડનારા મહામૂયશાળી આગમો વગેરે પરિશીલન કરવાની વૃત્તિ જાગી. એના એક ફળરૂપે ત્યાર પછીનાં ત્રીસ વર્ષના. ગાળામાં મેં વિવિધ વિષયનાં કેટલાંક પુસ્તકે, સંકલન, સંપાદ,
અનુવાદ અને લેખે તૈયાર કર્યો. એ પૈકી પ્રકાશિત થયેલાં પુસ્તકાહિ. જોઇને અને વિશેષતઃ “The Jaina Data about Musical Instruments"નામક મારા લેખના ચાર હપ્તા પૈકી પહેલા ત્રણ “The Journal of the Oriental Institute” (Vol, II, No. 3, 4 & Vol. III, No. 2)માં જે સને ૧૯૫૭ના માર્ચ, જન અને ડિસેમ્બરમાં અનુક્રમે પ્રસિદ્ધ થયેલા હતા તે જોઇને કે કદાચ “જે. સ. પ્ર” (૧ ૧૦, ૪, ૮)માં પ્રકાશિત મારા લેખ નામે “સંગીત અને જૈન સાહિત્ય ” જોઈને "College of lodian Musio, Dance aud Dramatics"all ૧ આની તા. ૧૬-૧૦ સુધીની સૂચી “હીર, સાહિત્ય વિહાર નામની
મારી જે પુસ્તિો એ વર્ષમાં પ્રકાશિત થઈ છે તેમાં અપાઈ છે. ૧ ચોથા હપ્તા ઇત્યાતિ માટે જુઓ ૫. ૫, .િ ૧