SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ માલાની અને બીજ ભંડારની, એમ બે ભંડારોની બે પ્રતિએ મંગાવી, અન્યત્ર આ પી ને ન હતી. આ બન્ને પ્રતિઓ ઠીક ઠીક રીતે અશુદ્ધ અને પાઠોથી ખંડિત હતી. એમ છતાં બન્ને પ્રતિ એક બીજાને કયાંક કયાંક પૂરક થાય તેવી હેવાથી તે પ્રેસ કેપી સાથે મેળવવામાં ક્યાંક ક્યાંક સહાયક બની. અને તે પછી તે ઉપરથી તદ્દન નવી જ પ્રેસ કેપી તૈયાર કરાવી. ઉપાધ્યાયના સ્વસ્થતાક્ષરની મળી આવેલી પ્રતિ - આ પ્રેસ કોપી તૈયાર થયા બાદ અમદાવાદના ભંડારમાંથી પુણ્યાત્મા મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજને ખુદ ઉપાધ્યાયજીના હાથની લખેલી પ્રતિ મળી ગઈ. તેઓશ્રીએ મને તપ્ત જ શુભ સમાચાર પાઠવ્યા અને મારા માટે તેઓશ્રીએ તરત જ ફોસ્ટેટ પી લેવડાવી મને મોક્લી આપી. મેં જોઈ પ્રસ્તુત પોથીને ભાવભીનું નમન કર્યું. મારા આનંદનો પાર રહ્યો નહિ. ચેકચાક વિનાની, સુંદર અક્ષરમાં લખાયેલી પ્રતિ જેવી એ પણ એક હા છે. આ પોથી મળતાં તૈયાર થયેલી પ્રેસ કોપી જોડે મેં મેળવી લીધી. અને ખંડિત પાઠ પૂર્ણ કર્યા. પરિશ્રમ ખૂબ થયો પણ અશુદ્ધ પાઠો શુદ્ધ થવા પામ્યા એટલે હળવે થઈ ગયો અને ફળસ્વરૂપે મને પરમતેય થયે હવે આ કૃતિ તદ્દન શુદ્ધ પાઠ રૂપે આપી શકીશું એમ થયું. - વર્ષો સુધી આ પ્રેસ કેપી મારા પાસે પડી રહી. બીજા કામે ચાલતાં હતા એટલે તે રાખી મૂકી હતી. કાવ્યપ્રકાશના આઇ ટીકાકાર કરું? કાવ્યપ્રકાશની રચના અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં થઈ અને તે પછી એ મળ્યા યથાર્થ અર્થનું જ્ઞાન કરાવવા માટે પહેલી જ ટીકા રચવાનું માન એક જૈનાચાર્યના જ ફાળે આવ્યું. એ ધને પિણ જેને માટે ગૌરવરૂપ બની. આ આચાર્યશ્રીજીનું નામ હતું માણિજ્યચન્દ્રજી. સહુથી પ્રાચીન ટીકાકાર તરીકે તે પ્રસિલિને પામ્યા. એમને ટીકાનું નામકરણ સંત રાખ્યું. અને એની રચના વિ. સં. ૧૦૧૬ (ઈ. સ. ૧૧૬૦)માં થઈ છે, ત્યાર પછી લગભગ સાડા પાંચ સૈકાઓ વીત્યાબાદ ૧૭–૧૮મી શતાબ્દિમાં ઉપાધ્યાયજીએ નિબન્યાયની પદ્ધતિને માધ્યમ બનાવીને બે ઉલ્લાસની કરેલી ટીકા આજે પ્રગટ થઈ રહી છે. ' આ ગ્રન્થની ટીકા વિદ્યાર્થી આલમમાં વધુ પ્રચલિત બને એ માટે તેનું ભાષાંતર કરાવવું સમુચિત જણી તેની જવાબદારી વ્યાકરણ સાહિત્યાચાર્ય ડે. શ્રી હર્ષનાથમિશ્રને સોંપવામાં આવી હતી. તેઓએ પણ આ કિલષ્ટ કાર્યને પૂરા ઉત્સાહથી પાર પાડ્યું તે બદલ તેઓ પણ ધન્યવાદાઈ બન્યા છે.' . આજના યુગમાં આ અને આના જેવા દુર્ગમ ગણાતા ગ્રન્થના પઠનપાઠનને મારે ખૂબ ઉતરી ગ છે. એટલે આ ગ્રન્થને ભણનારા ઈન, મન, તીન નીકળે તેય અહેભાગ્ય ! પણ અમારે ઉદ્દેશ ભૂતકાળમાં, કાળની ગર્તામાં તેઓશ્રીની અનેક કૃતિઓ ગરકાવ થઈ ગઈ, તેવું હવે ન બને અને તે કૃતિઓ સુરક્ષિત બની રહે, એટલા ખાતર જ આ પ્રયત્ન છે, જેનધર્મને સિદ્ધાન્ત છે કે તેમાંથી એક વ્યક્તિ ધર્મ પાળે તે ય સામાને પુરુષાર્થ સફળ છે. પ્રસિદ્ધ નાટકકાર આચાર્યશ્રી ભવભૂતિને સર્વત્ર મન જોષિ સમાન ની શક્તિ વિચારીએ ત્યારે ભાવિકાળમાં બીજા યશોવિજયને પકવવામાં આ કૃતિઓ જે નિમિત્ત બનશે ત્યારે ખરેખર ! અમારા પ્રયાસ સફળતાને વરશે.
SR No.034217
Book TitleKavya Prakash Dwitya Trutiya Ullas
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1976
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy