SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪ ) ચ્છાદન સ્વભાવવડે સાધુલિંગને ધારણ કરનાર મનુષ્યાનું વ્રત–દીક્ષાપાલન પણ અત્રતની વૃદ્ધિને માટે-અવિરતિભાવને વધારનાર જ થાય છે. ૬૧. તેની દંભ ઉપરની શ્રદ્ધા અને તેનું પરિણામ બતાવે છે.— जानाना अपि दंभस्य स्फुरितं बालिशा जनाः । तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे ॥ ६२ ॥ મૂલાથે-અહા મૂર્ખજના દંભના વચેષ્ટિતને જાણતાં છતાં પણુ તે દંભ ઉપર જ શ્રષ્ના રાખીને પગલે પગલે સ્ખલના પામે છે. ૬૨. ટીકાથે—અટ્ઠા ! મૂર્ખજના દંભના-માયાવીપણાના વિચેષ્ટિતને-તેણે વારંવાર આપેલી વિડંખનાને પાતાની બુદ્ધિથી જાણતાં છતાં પણુ તેવી જ ખળવૃત્તિમાં વિશ્વાસ ધારણ કરીને એટલે ‘દંભમાં જ સુખ છે’ એમ ધારીને શ્રદ્ધા રાખતાં છતાં ( દંભ કરવાથી) પગલે પગલે-સ્થાને સ્થાને સ્ખલના પામે છે—એટલે આ દાંભિક માણસ ધર્મભ્રષ્ટ છે એમ કહીને લોકો તેને અપમાનાદિકવડે તિરસ્કાર કરે છે. ૬૨. હવે માહના આશ્ચર્યકારક મહિમા કહે છે.— अहो मोहस्य माहात्म्यं दीक्षां भागवतीमपि । दंभेन यद्विपन्ति कज्जलेनेव रूपकम् ॥ ६३ ॥ મલાથે—અહો ! મેાહનું કેવું માહાત્મ્ય છે ? કે જેથી કાજળ( મેશ ) વડે ચિત્રની જેમ ગંભવડે ભગવંત સંબંધી પ્રાપ્ત થયેલી દીક્ષાને પણ નષ્ટ કરે છે. ૬૩, ટીકાથ—અહો ! મેાહનીય કર્મને કેવા પ્રભાવ છે? કે જેથી મૂર્ખ લોકો ભગવંત સંબંધી—શ્રીજિનેશ્વરે ઉપદેશેલી પ્રત્રજ્યાને પણ તેને અંગીકાર કર્યા પછી દંભવડે-માયાવીપણાવડે લાપ કરે છે—નષ્ટ કરે છે. કાજળેકરીને–મેશના કૂચાએ ( પીંછીએ) કરીને ચિત્રને જેમ નષ્ટ કરે તેમ. ૬૩. अब्जे हिमं तनौ रोगो वने वह्निर्दिने निशा । ग्रन्थे मौर्य कलिः सौख्ये धर्मे दंभ उपप्लवाः ॥ ६४ ॥ શરીરને વિષે રોગ, વનને વિષે વિષે મૂર્ખતા, સુખને વિષે કલહ ઉપદ્રવરૂપ છે. ૬૪. .. ભૂલાથે—કમળને વિષે હિમ, અગ્નિ, દિવસને વિષે રાત્રી, ગ્રંથને અને ધર્મને વિષે સ્તંભ એટલાં વાનાં Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy