SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યામા ભાષાંતર. [ ૧૭તેમાં રહેલા એવરપણાને આરેપ કરીને વ્યવહારને જાણનારા પુરૂષ ગર્વવાળા થાય છે. ૧૪૩. ટીમર્થનાન, પ્રશમ અને કારણ વિગેરે આત્માના પરિણામે વડે યુક્ત એવા શુભ યોગને વિષે એટલે ધર્મને નિમિત્તે પ્રવર્તેલા મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ વ્યાપારને વિષે તેમાં-જ્ઞાનાદિક ભાવમાં રહેલા સંવરપણાને-કર્મનિષેધના સ્વભાવપણાનો આક્ષેપ કરીને-સંકલ્પ કરીને વ્યવહારને જાણનારા પુરૂષે “અમે ધર્મવાળા છીએ એ પ્રમાણે ગર્વિષ્ઠ થાય છે. ૧૪૩. - प्रशस्तरागयुक्तेषु चारित्रादिगुणेष्वपि । . शुभाश्रवस्वमारोप्य फलभेदं वदन्ति ते ॥ १४४ ॥ - અલાર્થ–પ્રશસ્ત રાગવડે યુકા એવા ચારિત્રાદિક ગુણેને વિષે પણ શુભ આશ્રયપણાને આરેપ કરીને તેઓ ફળના ભેદને કહે છે. ૧૪. ટીકાર્ય–વળી પ્રશસ્ત રાગડે એટલે મેક્ષાદિકના શ્રેષ્ઠ અભિલાષવડે યુક્ત એવા ચારિત્રાદિક ગુણેને વિષે એટલે સામાયિકાદિક આચાર, તપ વિગેરે વ્યવહાર ધમોને વિષે પણ શુભ આશ્રવપણને એટલે શુભ કર્મને ગ્રહણ કરવામાં કારણપણને આરેપ કરીને વ્યવહારને જાણનારા પુરૂષે ફળના ભેદને કહે છે. એટલે સંયમક્ષિારૂપ (શુભ) આશ્રવ થકી પણ સંવરનું કાર્ય જે મેક્ષ તે પ્રાપ્ત થાય છે એમ કહે છે. ૧૪૪. भवनिर्वाणहेतूनां वस्तुतो न विपर्ययः। अज्ञानादेव तद्भानं ज्ञानी तत्र न मुह्यति ॥ १४५॥ મૂલાઈ–વાસ્તવિક રીતે સંસાર અને મેક્ષના હેતુઓને વિપયસ થતો નથી, છતાં તેનું ભાન-જ્ઞાન અજ્ઞાનથી જ થાય છે. તેમાં જ્ઞાની મુંઝાતું નથી. ૧૪૫. કીકાળું–વાસ્તવિક રીતે એટલે પરમાર્થ રીતે સંસાર અને મેક્ષના હેતુઓને--આશ્રવ અને સંવરરૂપ કારણેને વિપસ-પરાવર્તન એટલે પૂર્વે કહ્યા પ્રમાણે ફળના ભેદવડે કરીને વિપરીત પણ નિશ્ચય થત નથી. કેમકે તેથી વ્યવસ્થાના ભંગને પ્રસંગ આવે છે. તેથી કરીને તેનું જે ભાન થાય છે એટલે પૂર્વે કહેલા શુભ આશ્રવથી જે મેક્ષરૂપ ફળનું ભાન-શાન થાય છે, તે અજ્ઞાનને લીધે જ એટલે વસ્તુને બંધ ન હોવાથી જ થાય છે. તેમાં આવા આભાસમાં યથાર્થ વસ્તુને જાણુનાર રાની મુંઝાતે નથી-એહવાલે થતા નથી. ૧૪૫. Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy