SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩પ પ્રબંધ.] સમક્તિ અધિકાર. ટીકર્થ–હે વિદ્વાન ! આ પૂર્વે કહેલા બંધપૂર્વક મેક્ષને આત્માને વિષે ઉપચાર–પરમાર્થથી રહિત કલ્પના માત્રનું અધ્યાસપણું કરશે, તે સમગ્ર મેક્ષ પ્રતિપાદક શાસ્ત્ર વૃથા–પ્રયોજન રહિત થશે; કેમકે પ્રકૃતિને મોક્ષ થવાથી આત્માને વિષે કાંઈ પણ વિશેષ ગુણ સિદ્ધ થતો નથી. માટે અન્યના–આત્માથી વ્યતિરિક્ત એવા પ્રકૃતિ અને પુગળ વિગેરેના તથા પિતાથી વ્યતિરિક્ત એવા દેવદત્તાદિકના મેલને માટે–તેમને કર્મબંધનથી મુક્ત કરવા માટે બીજે કઈ પણ યવન વિગેરે તથા મુક્ત થનારથી બીજે આત્મા યજ્ઞદર વિગેરે પ્રવર્તશે નહીં-ઉદ્યમવંત થશે નહીં. સર્વ કેઈ પિતાના મોક્ષને માટે જ પ્રવર્તતા દેખાય છે. ૧૧૯. હવે તે નિત્યવાદીના મતનો ઉપસંહાર કરે છે – कपिलानां मते तस्मादस्मिन्नवोचिता रतिः । यत्रानुभवसंसिद्धः कर्ता भोक्ता च लुप्यते ॥ १२० ॥ મલાળું–તેથી કરીને આ કપિલના મતમાં પ્રીતિ કરવી ઉચિત નથી. કારણ કે તે મતમાં અનુભવથી સિદ્ધ થયેલા કર્તા અને ભક્તાને લેપ કરવામાં આવે છે. ૧૨૦. ટીકાળું–તેથી કરીને-મૂર્વે કહેલા હેતુસમૂહે કરીને આ પૂર્વે કહેલા કપિલભક્તોના દર્શનમાં શ્રદ્ધા અથવા પ્રીતિ કરવી એગ્ય નથી. કારણ કે તે કપિલના દર્શનને વિષે અનુભવથી–જગતપ્રસિદ્ધ ક્રિયાનું સ્વ પર આત્માને વિષે સાક્ષાત્ અવેલેકન કરવાથી સિદ્ધ થયેલ શુભાશુભ કિયાને કર્તા અને પિતે કરેલા કર્મને ફળરૂપ સુખદુઃખને ભક્તા આત્મા લુપ્ત કર્યો છે. માટે તેમાં શી રીતે શ્રદ્ધાદિક કરવું ગ્ય હોય ? ૧૨૦. . હવે અમેક્ષવાદ કહે છે – રાતિ નિમિત્યારાત્મના વધતા प्राक् पश्चाद्युगपद्वापि कर्मबन्धाव्यवस्थितेः ॥ १२१ ॥ મૂલા–“આત્માને બંધ ન હોવાથી મોક્ષ છે જ નહીં.” એમ કેટલાક કહે છે. કારણકે પ્રથમ, પછી અથવા સાથે પણ આત્માને કર્મબંધની અવ્યવસ્થા છે. ૧૨૧. ટીકાળું—કેટલાએક- નિક્ષવાદી “આત્માને મેક્ષ છે જ નહીં.” એમ કહે છે. કેમકે આત્માને કર્મબંધ જ નથી. આત્માને કર્મબંધ છે કે નથી? તે કહે છે આત્માને ઉત્પન્ન થયાની પૂર્વ કર્મનો બંધ Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy